Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સત્યમ 15000 લોકોને નોકરી આપશે

સત્યમ 15000 લોકોને નોકરી આપશે

ભાષા

નવી દિલ્લી , સોમવાર, 13 ઑક્ટોબર 2008 (10:54 IST)
સોફ્ટવેર નિકાસ કરનારી દેશની ચોથી સૌથી મોટી કંપની સત્યમ કંમ્પૂટરે કહ્યુ કે અમેરિકામાં નાણાકીય સંકટ હોવા છતા કર્મચારીઓની ભરતીની યોજનામાં તેમણે કોઈ ફેરફાર કર્યો નથી.

કંપનીના અધ્યક્ષ રામાલિંગમ રાજૂના જણાવ્યુ કે અમે પહેલા જ ચાલુ નાણાકીય વર્ષને માટે આવક અને નિમણૂંકના સંબંધમાં અનુમાન વ્યક્ત કરી ચૂક્યા છે. અમે આ વર્ષ 14 થી 15 હજાર લોકોની નિમણૂંક કરીશુ.

જો કે તેમણે કહ્યુ કે કંપની કેટલીક નવી નિયુક્તિઓ આવતા ત્રણ મહીના સુધી ટાળી શકે છે. કંપનીએ ગયા વર્ષે 18000 કર્મચારીઓની નિમણૂંક કરી હતી. હાલ સત્યમમાં 53000થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati