Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સત્યમ સામે કડક કાર્યવાહી થશે

સત્યમ સામે કડક કાર્યવાહી થશે

વાર્તા

, શુક્રવાર, 9 જાન્યુઆરી 2009 (11:30 IST)
ઇંફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રની ચોથી સૌથી મોટી કંપની સત્યમ કમ્યુટર સામે ફ્રોડ કરવાનો આરોપ દાખલ થયો હતો. જેની સામે સરકારે સાત હજાર કરોડ રૂપિયાથી વધુના ગોટાળાના મામલે કડક કાર્યવાહી કરવાનો સંકેત આપ્યો છે.

કોર્પોરેટકાર્ય મંત્રી પ્રેમચંદ ગુપ્તાએ આજે કહ્યુ કે સરકાર સત્યમ ગોટાળા મૂદ્દે દોષિઓ સામે સખત પગલા ભરશે.તેમણે કહ્યુ કે આ કાર્યવાહી 14 તારિખ પહેલા થઈ જશે એવી વકી છે.

Share this Story:

Follow Webdunia gujarati