Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સત્યમ પર આઠ સાલનો પ્રતિબંધ

સત્યમ પર આઠ સાલનો પ્રતિબંધ

વાર્તા

નવી દિલ્હી/વોશિંગટન , મંગળવાર, 23 ડિસેમ્બર 2008 (20:31 IST)
વિશ્વબેંકે ભારતના સત્યમ કંપ્યુટર્સને ડેટા ચોરવાના આરોપસર આઠ વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ભારત સ્થિત વિશ્વ બેંકના પ્રવક્તાએ જણાવ્યુ કે ફોક્સ ન્યૂઝ ચેનલમાં આવેલા ખબર સાચા છે. બાતમી અનુસાર વિશ્વ બેંકે 2004 થી અત્યાર સુધી ઉઠાવેલ આ સૌથી સખ્ત પગલું છે.

જે બેંકના કર્મચારીને પ્રતિકુળ ફાયદો અપાવવા અને બિલિંગમાં પર્યાપ્ત દસ્તાવેજોની કમીના આરોપસર આ પગલું ભર્યુ છે.

Share this Story:

Follow Webdunia gujarati