Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શેરબજારમાં શરૂઆતી ઉછાળો

શેરબજારમાં શરૂઆતી ઉછાળો

વેબ દુનિયા

, શુક્રવાર, 31 ઑક્ટોબર 2008 (13:05 IST)
11:48 સેંસેક્સમાં 6 અંકોનો ઉછાળો થયો હતો. નિફ્ટી પણ 150થી વધારે અંક સુધી પહોક્યો હતો. ડોલરની સામે રૂપિયો 49.32 અંકોએ પહોચ્યો હતો.

બુધવારે સેંસેક્સ 36 અંક પર 9045 અંક બંધ થયો હતો. કારોબાર દરમિયાન સેંસેક્સ ઉપર 9298 અને નીચે 8894 સુધી પહોચી ગયો હતો.

સેંસેક્સના લાભમાં આવતી કંપનીઓમાં હિડાલ્કો, એસસીસી, સ્ટરલાઈટ, મહિન્દ્રા એંડ મહિન્દ્રા તથા રિલાયંસ ઈંડસ્ટ્રીનો સમાવેશ થાય છે.

Share this Story:

Follow Webdunia gujarati