Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વિજય માલ્યાએ ખરીદ્યો ચાર કરોડનો ઘોડો

વિજય માલ્યાએ ખરીદ્યો ચાર કરોડનો ઘોડો
, શુક્રવાર, 28 ફેબ્રુઆરી 2014 (17:30 IST)
P.R


એક ટીવી પરની જાહેરાતમાં બતાવવામાં આવે છે કે 'શોક બડી ચીજ હૈ' વિજય માલ્યાએ પણ લાગે છે કે આ ગુરૂમંત્ર અપનાવ્યો છે.

એક અંગ્રેજી છાપામાં મુજબ વિજય માલ્યાએ એક ઘોડો ખરીદ્યો છે જેની કિમંત લગભગ ચાર કરોડ રૂપિયા છે. જોકે એવુ પણ કહેવાય છે કે કિમંત ચાર કરોડથી વધુ પણ હોઈ શકે છે. આ ઘોડાનુ નામ છે એયર સપોર્ટ.

તેમની એયરલાઈંસ કંપની ડૂબે તો ડૂબે પણ માલ્યાને શુ લેવાદેવા ? કર્મચારીઓને પગાર મળે કે ન મળે, એ આત્મહત્યા માટે મજબૂર થઈ જાય પણ શોખ પર કોણું નિયંત્રણ છે.

માલ્યાને 21 વર્ષની વયથી ઘોડા રેસનો શોખ છે. સૂત્રો મુજબ માલ્યાની ગણતરી ભારતના ટોચના ત્રણ ઘોડાના માલિકો અને બ્રીડર્સમાં થાય છે. માલ્યા ઉપરાંત પૂનાવાલા પરિવાર અને એમએએમ રામાસ્વામી પણ ટોચના ત્રણમાં સમાયેલ છે.

Share this Story:

Follow Webdunia gujarati