Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રતન ટાટા બોમ્બે ડાઈંગના નિર્દેશક બન્યા

રતન ટાટા બોમ્બે ડાઈંગના નિર્દેશક બન્યા
વાડિયા પ્રવર્તિત બોમ્બે એંડ મેન્યુફેક્ચરીંગ કંપનીએ રતન ટાટાને ફરીથી નિર્દેશક નિયુક્ત કરાયા છે.

કંપનીએ મુંબઈ શેર બાજાર બીએસઆઈને મલેલી માહિતીમાં જણાવાયુ હતુ કે રતન ટાટા નિયમ મુજબ સેવા નિવૃત્ત થઈ ગયા હતા. અને લાયકાત હોવાથે તેમને ફરીથી નિમણૂક કરાયા છે.

કંપનીએ 10 રૂપિયાના શેર પર 3.50 રૂપિયા પ્રતિ શેરનો લાભની જાહેરાત કરી છે. નોંધનીય છે કે 2 સપ્ટેમ્બરના રોજ મળેલી શેરધારકોની બેઠકમાં ઉપરના પ્રસ્તાવો પર મંજુરી આપવામાં આવી હતી.

Share this Story:

Follow Webdunia gujarati