Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મંદી સામે ટકવા કેન્દ્ર પાસે પેકેઝની માંગ

મંદી સામે ટકવા કેન્દ્ર પાસે પેકેઝની માંગ

વાર્તા

લુધિયાના. , રવિવાર, 30 નવેમ્બર 2008 (16:41 IST)
વૈશ્વિક મંદીના પગલે દેશમાં ઔદ્યોગિક વિકાસ પર પડેલી આર્થિક માંગને કારણે ઉદ્યોગજગતે તેની સામે ટકી રહેવા કેન્દ્રીય સરકાર પાસે વિશેષ રાહત પેકેઝની માંગ કરી છે.

ઉદ્યોગજગતના પ્રતિનિધિએ આજે લુધિયાનાની મુલાકાત લેવા આવેલા પૂર્વ કાપડમંત્રી કાંશી રામ રાણાના નેતૃત્વ હેઠળ સંસંદિય સ્થાઈ સમિતિ સાથે વાર્તાલાપ કરી રહ્યા હતાં. તેમણે કહ્યુ હતુ કે આર્થિક મંદીની અસર ઔદ્યોગિક જગત પર પડવા લાગી છે. જેનાથી ઔદ્યોગિક વિકાસ ઘટતો દેખાઈ રહ્યો છે.

રાણાએ ઉદ્યોગપતિઓને સંબોધિત કરત કહ્યુ હતુ કે સમિતિ તેના પ્રવાસ દરમિયાન ઔદ્યોગિક ક્ષેત્રે શરૂ કરવામાં આવેલ નિર્યાત ઉત્કૃષ્ઠતા નગર યોજનાની સમીક્ષા બાદ સંસંદને એક રિપોર્ટ મોકલશે. તેમણે કહ્યુ કે સરકાર સમક્ષ અમે ઉદ્યોગજગતના જરૂરી એવા મુદ્દાઓ અને પ્રશ્નો મુકીશુ.

Share this Story:

Follow Webdunia gujarati