Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારત આર્થિક આઝાદી બાબતે પાછળ

ભારત આર્થિક આઝાદી બાબતે પાછળ
મુંબઈ , શનિવાર, 24 જુલાઈ 2010 (11:18 IST)
ભારે ભ્રષ્ટાચાર, રોકાણના ખરાબ નિયમો અને મોંધવારી જેવા કારણોને કારણથી ભારત આર્થિક આઝાદીની બાબતે દુનિયાના અન્ય દેશોથી પાછળ છે.

ધ હેરિટેજ ફાઉંડેશન અને વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા રજૂ આથિક સ્વતંત્રતા ઈંડેક્સના મુજબ ભારત આ યાદીમાં 124માં સ્થાન પર છે. ભારતની સાથે જ બ્રાઝીલ, રૂસ અને ચીન પણ આ યાદીમાં નીચેની તરફ ખસી ગયા છે.

બ્રાઝીલ જ્યા આ યાદીમાં 113માં સ્થાન પર છે, ત્યાં બીજી બાજુ રૂસ 143માં સ્થાન પર અને ચીન 140માં સ્થાન પર છે.

હોંગકોંગનુ આ યાદીમાં સૌથી ઉપરનુ સ્થાન છે, તો ઉત્તર કોરિયા આર્થિક આઝાદી દેવા બાબતે ખૂબ જ પાછળ અને યાદીમાં સૌથી નીચે મતલબ 179માં સ્થાન પર છે.



Share this Story:

Follow Webdunia gujarati