Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફોર્ડનો બીજો કાર પ્રોજેક્ટ ગુજરાતમાં

ફોર્ડનો બીજો કાર પ્રોજેક્ટ ગુજરાતમાં
, બુધવાર, 27 જુલાઈ 2011 (12:14 IST)
અમેરિકાની કાર કંપની ફોર્ડ પોતાનો બીજો કાર પ્રોજેક્ટ ગુજરાતના સાણંદ તાલુકામાં લગાડવાની જાહીરાત કરી શકે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ફોર્ડ ઈંડિયાનો પ્રસ્તાવિત પ્રોજેક્ટ સાણંદમાં ટાટા નેનો પ્રોજેક્ટની નિકટ હોઈ શકે છે.

આ સમયે કંપની પોતાની કારનુ વિનિર્માણ ચેન્નઈ સ્થિત પ્રોજેક્ટમાં કરી રહી છે.

રાજ્ય સરકારના અધિકારીઓએ જણાવ્યુ કે 'ફોર્ડ લગભગ 5,000 કરોડ રૂપિયાના રોકણ દ્વારા પોતાનો બીજો કાર પ્રોજેક્ટ લગાવવા માટે સરકાર સાથે વાતચીત કરી રહી છે.

કંપનીએ સાણંદમાં 400 એકડ જમીન પર સંયંત્ર લગાડવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યુ કે અમદાવાદના જિલ્લા કલેક્ટર સાણંદમાં ફોર્ડ ઈંડિયા માટે 400 એકર જમીનની વ્યવસ્થા કરવામાં લાગ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati