Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફક્ત 99 રૂપિયામાં કરો હવાઈયાત્રા

ફક્ત 99 રૂપિયામાં કરો હવાઈયાત્રા
કલકત્તા , ગુરુવાર, 14 ઑગસ્ટ 2014 (13:03 IST)
વિમાન કંપની સ્પાઈસજેટે બુધવારે કલકત્તા-બાગડોગરા-કાઠમાંડુ સેવા ફક્ત 99 રૂપિયાના પ્રમોશનલ ભાડાની સાથે શરૂકરી. કંપનીએ કહ્યુ કે બાગડોગરાથી કાઠમાંડુની બીજા ચરણની ઉડાન અઠવાડિયામાં ત્રણ દિવસ સોમવાર, બુઘવાર અને શુક્રવારે સંચાલિત કરવામાં આવશે. કંપની દિલ્હીથી કાઠમાંડુ માટે પહેલાથી ઉડાનોનું સંચાલન કરે છે. 

કલકત્તા-બાગડોગરા-કાઠમાંડુ સેવા માટે અત્યાર સુધી 5260 મુસાફરોએ બુકિંગ કરી લીધુ છે. સ્પાઈસજેટના મુખ્ય વાણિજ્યિક અધિકારી કનેશ્વર અવિલીએ કહ્યુ, કલકત્તા-બાગડોગરા-કાઠમાંડુ સેવા માટે મળી રહી. સ્વીકૃતિથી અમે ખૂબ જ ઉત્સાહિત છે. આ સીધી ઉડાન સેવા દ્વારા બંને બાજુથી મુસાફરી કરનારા અમારા ગ્રાહકોને ખૂબ સુવિદ્યા મળી શકશે. આ માર્ગ પર કંપનીએ બોઈંગ 737 વિમાન લગાવ્યુ છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati