Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પેટ્રોલમાં 10 ટકા ઈથેનોલનુ મિશ્રણ અનિવાર્ય

પેટ્રોલમાં 10 ટકા ઈથેનોલનુ મિશ્રણ અનિવાર્ય

ભાષા

નવી દિલ્હી , ગુરુવાર, 28 ફેબ્રુઆરી 2008 (18:40 IST)
નવી દિલ્હી(ભાષા) ચાલુ વર્ષના ઓક્ટોબર મહિનામાં પેટ્રોલમાં 10 ટકા ઈથેનોલનુ મિશ્રણ કરવુ અનિવાર્ય રહેશે તેવુ એલાન આજે કેન્દ્ર સરકારે કર્યુ હતુ. સંસદમાં આજે આર્થીક સમિક્ષા દરમિયાન જણાવવામાં આવ્યુ હતુ કે, જમ્મુ-કાશ્મીર, પુર્વોત્તર રાજ્યો અને દ્વીપ ક્ષેત્રોને બાદ કરતાં ઓક્ટોબર માસમાં દેશના તમામ ક્ષેત્રોમાં પેટ્રોલમાં 10 ટકા ઈથેનોલ મિશ્રીત કરવુ અનિવાર્ય થશે.

Share this Story:

Follow Webdunia gujarati