Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નેનો પહોંચી ખ્વાજા નવાજના દ્વારે

નેનો પહોંચી ખ્વાજા નવાજના દ્વારે

ભાષા

અજમેર , સોમવાર, 23 ફેબ્રુઆરી 2009 (11:12 IST)
W.D
ઉદ્યોગપતિ રતન ટાટાનુ સપનુ અને દેશની બહુપ્રતિક્ષિત લખટકિયા નેનો કાર રવિવારે ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ પર પહોંચી. રોડ ટેસ્ટ માટે નીકળેલી નેનોને જોવા માટે દરગાહના ક્ષેત્રમાં લોકોનુ ટોળુ ઉમટી પડ્યુ.

કંપનીએ કંટ્રી એંડ વિક્રમ સિન્હા અને સ્થાનીય પ્રતિનિધિ કારની સાથે દરગાહ પહોંચ્યા. તેમણે નેનો કારની સફળતાને માટે ખ્વાજા સાહેબ પાસે આશીર્વાદ માંગ્યો અને પુષ્પો ચઢાવ્યા.

સિલ્વર રંગની આ કાર આકર્ષણનુ કેન્દ્ર બની રહી. કાર પર ટાટા અંકિત હતુ અને તેના નંબર પ્લેટ પર એમ એચ 14 ટીસી 204 ડી લખ્યુ હતુ.

નેનોની ખાસ વિશેષતા એ છે કે તેની આગળની ડિઝાઈન અંડાકાર છે અને એંજિન પાછળની તરફ છે. કારમાં પાવર વિંડો વધુ એક વિશેષતા છે.

Share this Story:

Follow Webdunia gujarati