Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નાણામંત્રી પી. ચિદમ્બરમ આજે દેશનું 82મું બજેટ રજૂ કરશે

નાણામંત્રી પી. ચિદમ્બરમ આજે દેશનું 82મું બજેટ રજૂ કરશે
, ગુરુવાર, 28 ફેબ્રુઆરી 2013 (10:18 IST)
P.R
: કેન્દ્રીય નાણામંત્રી પી. ચિદમ્બરમ આજે ગુરૂવારે દેશનું 82મું અને પોતાનુ 8મું બજેટ રજુ કકરશે. જે પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ દ્વારા 10 વખત રજુ કરાયેલા બજેટ કરતા બે વખત ઓછું છે.

ઓગસ્ટ 1947માં આઝાદી મેળવ્યા પછી દેશમાં અત્યાર સુધીમાં 25 મંત્રીઓએ નાણા મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો છે. આ દરમ્યાન 81 વખત બજેટ રજુ કરવામાં આવ્યા છે. જેમાં 65 સાધારણ વાર્ષિક બજેટ હતા, 12 વચગાળાના બજેટ અને ચાર ખાસ પ્રસંગે રજુ થયેલા બજેટ હતા.

આજે ચિદમ્બરમ બજેટ રજૂ કરીને પૂર્વ નાણામંત્રી પ્રણવ મુખરજીના આઠ વખત બજેટ રજુ કરવાના આંકડાની બરાબરી કરી લેશે.

Share this Story:

Follow Webdunia gujarati