Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તેજી સાથે બંધ થયું શેરબજાર

તેજી સાથે બંધ થયું શેરબજાર

ભાષા

મુંબઈ , બુધવાર, 25 નવેમ્બર 2009 (17:17 IST)
ભારતીય શેર બજારમાં આજનો દિવસ ઉતાર-ચઢાવ વાળો જોવા મળ્યો. બજાર પર વેચવાલીનું દબાણ વધી ગયું. પ્રોવિજનલ આંકડાઓ અનુસાર બીએસઈનો સેંસેક્સ 67 અંક જોડીને 17198 અંક પર સમેટાઈ ગયું જ્યારે એનએસઈનો નિફ્ટી 20 અંકની વૃદ્ધિ સાથે 5110 અંક પર બંધ થયો.

આજના વેપારમાં સેંસેક્સમાં જો સ્ટોક ફાયદામાં રહ્યો તેમાં હીરો હોંડા, આઈટીસી, એચયૂએલ, મારુતિ, એચડીએફસી, એસબીઆઈ પ્રમુખ રહ્યાં જ્યારે ડીએલએફ, જે પી એસોસિએટ્સ, આરકોમ, ટાટા મોટર્સ અને મહિંદ્રા એંડ મહિંદ્રામાં પડતી જોવા મળી.

Share this Story:

Follow Webdunia gujarati