Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટીસીએસના લાખો ડોલરનુ અનુબંધ

ટીસીએસના લાખો ડોલરનુ અનુબંધ

ભાષા

નવી દિલ્હી , સોમવાર, 31 માર્ચ 2008 (20:02 IST)
નવી દિલ્હી. ટાટા કન્સલટન્સી સર્વિસીઝે આજે અર્વિનમેરિટર સાથે લાખો ડોલરના પાંચ વર્ષના અનુબંધ પર હસ્તાક્ષર કરાવ્યા છે. આ અનુબંધ અંતર્ગત ટીસીએસ દ્વારાપૂણેમાં વૈશ્વિક અભિયાંત્રિકી કેન્દ્ર પણ સ્થાપીત કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati