Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જુલાઈમાં 95 લાખ નવા મોબાઈલ ગ્રાહકો

જુલાઈમાં 95 લાખ નવા મોબાઈલ ગ્રાહકો

ભાષા

નવી દિલ્હી , ગુરુવાર, 13 ઑગસ્ટ 2009 (15:47 IST)
દેશમાં આ વર્ષે જુલાઈમાં 94.80 લાખ નવા મોબાઇલ ફોન ગ્રાહક બન્યાં અને તેમને લઈને દેશમાં મોબાઇલ ગ્રાહકોંની સંખ્યા વધીને 32.57 કરોડ થઈ ગઈ.

સેલુલર ઑપરેટર્સ એસોસિએશન ઑફ ઇંડિયા દ્વારા જારી આ આંકડાઓ અનુસાર જૂનમાં 89 લાખ નવા ગ્રાહક બન્યાં હતાં. નવા ગ્રાહકો બનાવાના મામલામાં ભારતી એયરટેલ 28.10 લાખ સાથે અવ્વલ રહી.

વોડાફોન એસ્સાર 22.30 લાખ ગ્રાહકોં સાથે બીજા સ્થાને અને 14.30 લાખ ગ્રાહકો સાથે ભારત સંચાર નિગમ લિમિટેડ ત્રીજા સ્થાન પર રહ્યું.

આંકડાઓમાં રિલાયંસ કોમ્યુનિકેશંસના ગ્રાહક્ને શામેલ કરવામાં આવ્યાં નથી, કારણ કે, તેના આંકડા અલગથી જારી કરવામાં આવે છે.

Share this Story:

Follow Webdunia gujarati