Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગોદરેજ હાર્ડવેયરનુ અધિગ્રહણ

ગોદરેજ હાર્ડવેયરનુ અધિગ્રહણ

ભાષા

નવી દિલ્લી , શુક્રવાર, 24 એપ્રિલ 2009 (09:42 IST)
આઈએસએસ ફેસિલીટી સર્વિસેઝ ઈંડિયા પ્રાઈવેટ લિમિટેડે કીટ નિયંત્રણ સેવા આપનરી ગોદરેજ ઈંડસ્ટ્રીઝની મદદી પોતાની ગોદરેજ હાર્ડવેયરનુ અધિગ્રહણ કર્યુ.

આઈએસએસ ફેસિલીટી ઈંડિયાના કંટ્રી પ્રબંધક જાલી કોચરીએ કહ્યુ કે અમે ગોદરેજ હાર્ડવેયરના અધિગ્રહણથી ખુશ છે, કારણ કે અમારે હાલની સેવા પોર્ટફોલિયોના માટે રણનીતિક રૂપે યોગ્ય છે.

તેમણે કહ્યુ કે આર્થિક મંદી હોવા છતા અમને લાગે છે કે ગોદરેજ હાર્ડવેયરમાં અંતર્નિર્હિત મજબૂતી છે અને તેનાથી અમને અમારુ રણનીતિક લક્ષ્ય મેળવવામાં મદદ મળશે.

ગોદરેજ હાર્ડવેયર લિમિટેડ ગોદરેજ ઈંડસ્ટ્રીઝ લિમિટેડની સહયોગી કંપની છે, જે કીટ નિયંત્રણ સેવાઓ પ્રદાન કરે છે અને તેના નેટવર્ક 18 શહેરોમાં છે. અધિગ્રહણ પછી ગોદરેજ હાઈકેયર આઈએસએસના પૂર્ણ માલિકીવાળી કંપની હશે.

Share this Story:

Follow Webdunia gujarati