Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈના સસરાએ 70 વર્ષીની વયે બીજા લગ્ન કર્યા

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈના સસરાએ 70 વર્ષીની વયે બીજા લગ્ન કર્યા
કોટા. , બુધવાર, 30 સપ્ટેમ્બર 2015 (12:14 IST)
ગૂગલના મુખ્ય કાર્યકારી અધિકારી(સીઈઓ) સુંદર પિચાઈના સસરા ઓલરામ હરયાનીએ મંગળવારે 70 વર્ષની વયે ફરી લગ્ન કર્યા. ઓલરામ વિધુર છે. કોટા શહેરમાં સિવિલ લાઈંસ વિસ્તારમાં રહેનારા ઓલારામે 65 વર્ષીય માધુરી શર્મા સાથે લગ્ન કર્યા છે. શર્મા એક સૈન્યકર્મચારીની વિઘવા છે. બંનેના લગ્ન આર્ય સમાજ રીતિ રિવાજો મુજબ થયા. 
 
કોટાના સરકારી પોલિટેકનીક કોલેજના સેવાનિવૃત્ત કર્મચારી ઓલારામ મુંબઈમાં રહે છે. તેમના બે બાળકો એક પુત્ર અને એક પુત્રી છે. બંને વિદેશમાં રહે છે.  તેમની પુત્રી અંજલી ગૂગલના સીઈઓ સુંદર પિચઈની પત્ની છે. ઓલારામે લગ્ન પછી કહ્યુ કે દરેક કોઈને પોતાની મુજબ સ્વતંત્ર રૂપે પોતાનુ જીવન જીવવાનો અધિકાર છે. 

Share this Story:

Follow Webdunia gujarati