Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં પહેલી ઇસ્લામીક બેંક ખુલશે

ગુજરાતમાં પહેલી ઇસ્લામીક બેંક ખુલશે
, બુધવાર, 25 મે 2016 (13:41 IST)
જેહાદની ઇસ્લામિક બેંક ગુજરાતમાં પ્રથમશાખા ખોલવા જઇ રહી છે. જે ગુજરાતને સોશિયલ સેક્ટરમાં કરવામાં આવતા કામો હેઠળ 30 મેડિકલ વાન પણ આપશે. સૂત્રોના જણાવ્યા અનુસાર બેંક શરિયા કાયદા અનુસાર કામ કરે છે. બેંકનો હેતુ તેના સભ્ય દેશોની અર્થવ્યવસ્થા અને સામાજિક વિકાસ માટે કામ કરવાનો છે. બેંકના 56 ઇસ્લામિક દેશ સભ્યો છે.

પીએમ મોદીએ એપ્રિલમાં કરેલી યૂએઇ યાત્રા દરમિયાન, ભારતની એક્સિમ બેંકએ આઇડીબી બેંક સાથે એમઓયૂ કર્યો હતો. આઇડીબી ગ્રામીણ બેંકમાં તબીબ સેવા માટે રાષ્ટ્રીય સંસ્થાન કૌશલ અને શિક્ષાની સાથે 55 મિલિયનની સમજૂતી પર પણ સહી કરી હતી. આઇડીબી 350 મેડિકલ વાન ભારતને આપશે જે મોબાઇલ ક્લિનિકનું પણ કામ કરશે. પહેલા તબક્કામાં 30 વાન ગુજરાતના છોટા ઉદેપુર, નર્મદા અને ભરૂચના આદિવાસી વિસ્તારને મળશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેરીઓ ખરી પડી