Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતથી ટાટાની પ્રથમ નૈનો 2 જૂનના રોજ

ગુજરાતથી ટાટાની પ્રથમ નૈનો 2 જૂનના રોજ

ભાષા

અમદાવાદ , ગુરુવાર, 27 મે 2010 (16:28 IST)
ગુજરાતના સાણંદમા ટાટા મોટર્સના એકમથી દુનિયાની સૌથી સસ્તી કાર પ્રથમ નૈનો 2 જૂનના રોજ બહાર આવે તેવી સંભાવના છે.

કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે, 2 જૂનના રોજ રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ટાટા સમૂહના ચેરમેન રતન ટાટાની હાજરીમાં આ એકમનું ઔપચારિક ઉદ્ધાટન કરવામાં આવશે ત્યાર બાદ નૈનોની ડિલિવરી શરૂ કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati