Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજની ઈનવેસ્ટમેંટ ટિપ્સ - જાણો ફાયદા અને નુકશાન

આજની ઈનવેસ્ટમેંટ ટિપ્સ - જાણો ફાયદા અને નુકશાન
, મંગળવાર, 26 માર્ચ 2013 (12:22 IST)
P.R
તમે સોનામાં રોકાણ ઘણા માધ્યમો દ્વારા કરો છો. જેવુ કે ગોલ્ડ મ્યુચુઅલ ફંડ, ગોલ્ડ ઈટીએફ અને ગોલ્ડબાર અને સિક્કા. આ ઉપરાંત ઘણા ભારતીય સોનાના ઘરેણા પણ ખરીદે છે,પણ તેનો ઉપયોગ નથી કરતા, કારણ કે તેઓ તેને રોકાણ માને છે. આમાંથી દરેક માધ્યમના જુદા જુદા ફાયદા અને નુકશાન છે.

ઈ ગોલ્ડ ફાયદા

- મ્યુચ્યુઅલ ફંડ, ઈટીએફની જેમ એક્સપ્રેસ રેશિયોનો સમાવેશ નહી
- નાના યુનિટ જેવા 1 ગ્રામ પણ ફિઝિકલ ગોલ્ડમાં રિડીમ કરી શકાય છે.
- કિમંતોમાં વધુ પારદર્શિતા

નુકશાન

- ઈ ગોલ્ડમાં ટ્રેડિંગ કરવા માટે જુદા ટ્રેડિંગ એકાઉંટ અને ડીમેટ એકાઉંટની જરૂર
- ટેક્સના હિસાબથી રોકાણ સારુ માધ્યમ નથી, તેના પર ફિઝિકલ ગોલ્ડની જેમ ટેક્સ લાગે છે.
- ભારતમાં નવો લોંચ થયો છે. સ્ટોક એક્સચેંજની જેમ કમોડિટી એક્સચેંજ રેગુલેટેડ નથી.

Share this Story:

Follow Webdunia gujarati