Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમૂલને આંતરરાષ્‍ટ્રીય એવોર્ડ મળ્યો

અમૂલને આંતરરાષ્‍ટ્રીય એવોર્ડ મળ્યો

વાર્તા

નવી દિલ્‍હી (વાર્તા) ગુજરાત સહકારી દુધની અમૂલ પ્રો બાયોટિક આઇસક્રીમને વિશ્વ દુધ સંમેલનમાં 2007 માટે ઇંટરનેશનલ ડેરી ફેડરેશન માર્કેટિંગ એવોર્ડ મળ્યો છે.

આયરલેંન્ડનાં ડબ્લિનમાં આયોજીત વિશ્વ દુધ સંમેલન દરમિયાન આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. મહાસંઘ તરફથી જાહેર કરવામાં આવેલ પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર મહાસંઘ આઇડીએફનું માર્કેટિંગ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય સંગઠન છે. અમૂલ પ્રો બાયોટિક આઇસક્રીમને ન્યૂટ્રી માર્કેટિંગનાં વર્ગમાં આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

મહાસંઘથી 26 લાખ દુધ ઉત્પાદક જોડાયેલા છે. જેમાં 2006-07 માં 13.4 ટકાનાં વધારા સાથે 42.77 અરબ રૂપિયાનો રેકોર્ડ કારોબાર કર્યો છે. આ સાથે તે એક અરબ ડોલરનાં કારોબારવાળું સંગઠન બન્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati