Article Gujarati Beauty Tips %e0%aa%b8%e0%aa%82%e0%aa%a4%e0%aa%b0%e0%aa%be 109030500018_1.htm

Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સંતરા

સંતરા
N.D
સંતરા ખાવામાં જેટલા સ્વાદિષ્ટ છે તેના કરતાં પણ વધારે તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ વિટામીન સીનો ભંડાર છે. આ ત્વચાની સફાઈ કરે છે અને તેને ચમક પણ આપે છે. તેના વડે સ્વાસ્થ્ય પણ સારૂ રહે છે. પોતાની ત્વચા પર સંતરાની તાજી છાલને રગડવાથી તમારી ત્વચામાં કસાવટ આવશે. જો સંતરા વડે ચહેરો સાફ કરવા માંગતા હોય તો સંતરાનો જ્યુસ કાઢીને એક બરફની ટ્રેમાં લઈને તેને જમાવી દો. હવે તેમાંથી એક આઈસ ક્યુબ કાઢીને ચહેરા પરા ધીરે ધીરે ઘસો આ જ્યુસ તમારી થકાવટ ઓછી કરી દેશે.

Share this Story:

Follow Webdunia gujarati