Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 9 April 2025
webdunia

શું છે સેલ્યુલાઈટ? આવી રીતે મેળવો છુટકારો

ગુજરાતી બ્યૂટી ટીપ્સ
, શનિવાર, 6 મે 2017 (10:24 IST)
સેલ્યુલાઈટની સમસ્યા વધારે મહિલાઓને ઝીલવી પડે છે. અ શરીરના તે ભાગમાં હોય છે જ્યાં પર બ્લ્ડ સર્કુલેશન અને એક્ટિવિટી ઓછી હોય છે. તેનાથી સ્કિનના નીચે ફેટ જમા થઈ જાય છે. ફેટ સેલ્સના ત્વચાની બાહરી પરતથી થઈને બહારની તરફ ઉભારથી બનેલી એક ડિંપલ જેવી વસ્તુને સેલ્યુલાઈટ કહે છે. સ્કિન સતત સ્ટ્રેચ થવાથી સેલ્યુલાઈટની પરેશાની હોય છે. આ હમેશા મહિલાઓની થાઈજ અને બટ્કસ પર હોય છે. 
સેલ્યુલાઈટના કારણ 
વધારે ડાયટિંગ, હાર્મોનલ અને મેટાબાલિજમમાં ફેરફારના કારણે આ પરેશાનીનો સામનો કરવું પડે છે. તમને જણાવી દે કે આ માત્ર જાડી જ નહી પણ પાતળી છોકરીઓને પણ થઈ શકે છે. 
 
આવી રીતે મેળવો છુટકારો 
તમારી રૂટીનમાં માર્નિંગ વાક અને યોગા જેવી ટેવને શામેળ કરવું. તેનાથી શરીમાં બ્લ્ડ સર્કુલેશન વધશે. આ જ નહી તેનાથી ફેટ ટિશ્યૂ પણ ઓછા થશે. જેનાથી આ પરેશાની ખત્મ થઈ જશે. ડાઈટમાં ફાઈબર વાળી વસ્તુઓને શામેળ કરવું અને ખૂબ પાણી પીવું. ફાસ્ટ ફૂડથી દૂરી બનાવો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અહીં ઝાડ પર લટકાયેલી છે લાખો ઢીંગલીઓ જે રાત્રે કરે છે વાત !!