Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટૂથપેસ્ટ દૂર કરે છે બ્લેકહેડસ , જાણો એના ફાયદા

ટૂથપેસ્ટ દૂર કરે છે બ્લેકહેડસ , જાણો  એના ફાયદા
, રવિવાર, 12 જૂન 2016 (14:55 IST)
બ્લેક હેડસ તમારા ચેહરાની ખૂબસૂરતી ને ઓછા કરે છે. જ્યારે સ્કિનના પોર્સ ઑયલ , બેક્ટીરિયા અને ડેડ સ્કીન સેલ્સના ચલતા બંદ થઈ જાય છે. તો બ્લેકહેડ્સ અને વાઈડસ નિકળી જશે. 
 
તુલસી 
તુલસી ગ્લોઈંગ ફેસ , પિંપલ રિમૂવર  સિવાય બ્લેકહેડ્સ રિમૂવરના રૂપમાં પણ કામ કરે છે. એના માટે પાંદડાના ઉપરની તરફથી પલાડી અને એન બ્લેખેડ્સ પર 5 મિનિટ સુધી રાખો. એના પછી તુલસીને હટાવીને ચેહરા ધોઈ લો. 
 
બદામ સ્ક્ર્બ 
બદામને વાટીને અને એમાં ચણાના લોટ વાટીને સ્ક્રબ કરી લો. આથી ફેસ પર સ્ક્ર્બ કરો અને બેસનના સ્ક્ર્બથી બ્લ્કેહેડ્સની સમસ્યાથી છુટકારો મળશે. 
 
નીબૂ અને મધ 
નીંબૂ અને મધને સમાન માત્રામાં મિક્સ કરી સ્ક્ર્બ તૈયાર કરી લો. એમાં દહીં પણ મિક્સ કરી શકો છો. આ સ્ક્ર્બથી બલેખેડ્સ પર 5-10 મિન ઇટ સુધી સ્ક્રબ કરો. પછી ચેહરા ધોઈ લો અને હળવા હાથથી ટાવેલથી ચેહરા લૂંછી લો. 
 
ટૂથપેસ્ટ 
ટૂથપેસ્ટ બ્લેકહેડસ મટાવાના સૌથી સરળ તરીકા છે. એના માટે ટૂથપેસ્ટના ઉપયોગ કરો. બ્લ્કેહેડ્સ ઈફેક્ટિવ જગ્યા પર ટૂથપેસ્ટ લગાડો અને એને સુકવા દો. જ્યારે સૂકી જાય તો ભીના રૂમાલથી એને પોંછી લો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

થોડીક ટીપ્સથી સ્વાદ વધારો