Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ રીતે લગાવશો તો નહી ફેલેશે Eyeliner

આ રીતે લગાવશો તો નહી ફેલેશે Eyeliner
, રવિવાર, 25 જૂન 2017 (10:02 IST)
આંખની સુંદર અને વધારે જોવાતી માટે મહિલાઓ આઈ લાઈનરનો ઉપયોગ કરે છે પણ ગરમીના દિવસોમાં પરસેવાની કારણેથી લાઈનર ફેલાય છે. અને આંખ કાળી થઈ જાય છે. તેથી લાઈનરને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે તેને લગાવતા પહેલા કેટલીક વાતોનો ધ્યાન રાખવું જોઈએ જેનાથી લાઈનર ખરાબ નહી થશે. 
 
1. વાટરલાઈનને સુકાવો
લાઈનર લગાવતા પહેલા આંખની વાટર લાઈન અને આઈલિડસને કાટન બડની મદદથી સારી રીતે સાફ કરો. ત્યારબાદ લાઈનર લગાવવાથી એ લાંબા સમય સુધી લાગ્યું રહેશે અને ફેલવાંપ ડર નહી રહ્યું. તે સિવાય આ મૌસમમાં હમેશા વાટરપ્રૂફ લાઈનર જ ઉપયોગ કરો. 
 
2.માઈશ્ચરાઈજર ન કરવું- હમેશા મહિલાઓ ચેહરા પર માઈશ્ચરાઈજર લગાવવાની સાથે આંખોની નીચે પણ લગાવી નાખે છે પણ આવું કરવાથી આંખની આસપાસ અની સ્કિન ઑયલી થઈ જાય છે. જેનાથી લાઈનર ખરાબ થઈ જાય છે. તેથી જો આંખના નીચે માશ્ચરાઈજરની જગ્યા માત્ર કંસીલર ઉપયોગ કરો. 
 
3. આઈશેડો લગાવો-  લાંબા સમય સુધી ટકાવા માતે લાઈનર લગાવ્યા પછી તેના પર હળવું આઈશેડો પાઉડર લગાવો. શેડોની જગ્યા કામ્પેક્ટ પાઉડર પણ લગાવી શકો છો. જેનાથી લાઈનત ફેલેશે નહી. 
 
4. આઈપ્રાઈમર
આઈ લાઈનર લગાવતા પહેલા આંખોના આસપાસ પ્રાઈમર લગાવો. તેનો ટેક્સચર ખૂબ થિક હોય છે  જે લાઈનરને ફેલવાથી રોકે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Eid Special Recipe - શીર-ખુરમા