Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લાંબા અને મજબૂત નખ મેળવવા ઈચ્છો છો તો અજમાવો આ ટીપ્સ

લાંબા અને મજબૂત નખ મેળવવા ઈચ્છો છો તો અજમાવો આ ટીપ્સ
, બુધવાર, 27 જાન્યુઆરી 2016 (15:38 IST)
આજકલ દરેક મહિલા ઈચ્છે છેકે એને નખ તેજીત્જી વધે અને જોવામાં ખૂબસૂરત લાગે. લાંબા નખ પર નેલપાલિશ પણ સારી લાગે છે. અને જોવામાં પણ ખૂબ ખૂબસૂરત લાગે છે લાંબા નખ હાથની ખૂબસૂરતી પણ વધારે છે. એવા નખ પર નેલ આર્ટ કરવું પણ સરળ થાય છે આથી આજે અમે તમને નખને લાંબા કરવાની ટીપ્સ જણાવી રહ્યા છે. 
 
1. લસણ 
લસણના બે કટકામાં કાપી નખ પર 10 મિનિટ ઘસો. આથી તમારા નખ 10 દિવસોમાં સારી રીતે વધી જશે. પણ આ પ્રક્રિયા તમે દરરોજ સવારે સાંજે કરવી પડશે. 
 
webdunia
2. સંતરાના રસ
ઈંડાના સફેદ ભાગને એક વાટકીમાં કાઢી અને એમાં 2 ચમચી સંતરાના રસ કાઢી. આ મિશ્રણને તમારા નખ પર 5 મિનિટ લગાવી રાખો. એમાં વિટામિન સી હોય છે જે કોલાજિનના પ્રોડક્શક્ન કરે છે જેથી નખમાં મજબૂતી આવે છે. 
 
webdunia
3. જેતૂનનો તેલ 
તમારા નખ પર જેતૂનના તેલ લગાવી માલિશ કરો. એમાં વિટામિન ઈ હોય છે જે નખને પોષણ પ્રદાન કરે છે અને લોહીના ફ્લો નખને વધારે છે જેથી નખ વધવા શરૂ થઈ જાય છે. 
webdunia
4. ટમેટાના રસ 
નખ પર ટમેટાની સ્લાઈસને 10 મિનિટ સુધી ઘસો. આથી નખ જલ્દી વધશે. 
 
webdunia
5. અલસીનો  તેલ 
એક નરમ બ્રશની મદદથી તમારા નખ પર અલસીના તેલ લગાડો. 5 મિનિટ સુધી આ તેલ લગાવી રાખો. આથી તમારા નખને પ્રોટીન , વિટામિન ઈ અને ઓમેગા 3 મળશે જેથી નખમાં મજબૂતી આવશે. 
 
webdunia
6. નારિયલના તેલ 
નારિયલના તેલમાં ફેટી એસિડ અને બીજા પોષણ મળે છે જેથી નખ પર લગાવાથી ફાયદા થાય છે. 
webdunia
7. એપ્પલ સાઈડર વિનેગર
1 ચમચી ઘિસેલો લસણ લો અને એમાં 1 ચમચી એપ્પ્લ સાઈડ વિનેગર મિક્સ કરો. એને નખ પર લગાડો અને 10 મિનિટ સુધી એમજ રહેવા દો. 
 

Share this Story:

Follow Webdunia gujarati