Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Summer Beauty tips સુંદરતા માટે શું કરવુ જાણો આજના બ્યુટી ટીપ્સ

Summer Beauty tips સુંદરતા માટે શું કરવુ જાણો આજના બ્યુટી ટીપ્સ
, બુધવાર, 12 એપ્રિલ 2023 (09:55 IST)
ફિટનેસ માટે તે યોગની સાથ સાથે ડાંસ અને સ્વીમિંગ પણ જરૂરી છે. ખાવામાં બહુ નખરા ન કરવા જોઈએ 
પાણી વધારે માત્રામા પીવો દરરોજ ઓછામાં ઓછા 8-10 ગિલાસ પાણી પીવો જોઈએ. સુંદરતા માટે ફાસ્ટ ફૂડથી દૂર રહો.
 
વાળની કાળજી માએ રોજ 20 મિનિટ ગરમ તેલથી વાળની મસાજ કરવી. 
 
ક્રીમમાં ખાંડ મિક્સ કરીને હોઠ પર લગાવો. તેના દ્વારા હોઠની ડેડ સ્કિન નીકળી જાય છે અને લિપ્સ ફ્રેશ દેખાય છે. સાથે જ તે લિપ્સ માટે કસરત પણ કરે છે. તે રોજ રાત્રે લિપ બામ લગાડવાનું ભૂલતા નહી  કારણ કે લિપ બામ લિપ્સની કોમળતાને કાયમ રાખે છે.
 
ત્વચાની સુંદરતા કાયમ રાખવા માટે નારિયળ પાણી ખૂબ પીવો. તેનાથી બોડી ડિટોક્સિનેટ થઈ જાય છે. સાથે જ તે ત્વચાને રિંકલ ફ્રી રાખવા માટે એલોવેરા ક્રીમ અને મોશ્ચરાઈઝરનો ઉપયોગ કરો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Jallianwala Bagh massacre - જલિયાંવાલા બાગની જમીનને લોહીથી લાલ રંગે રંગી