Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Summer સીજનમાં પરસેવાથી નહી વહેશે તમારો મેકઅપ, ટ્રાઈ કરો આ બેસિક ટીપ્સ

Summer સીજનમાં પરસેવાથી નહી વહેશે તમારો મેકઅપ, ટ્રાઈ કરો આ બેસિક ટીપ્સ
, ગુરુવાર, 3 જૂન 2021 (10:13 IST)
ગરમીઓમાં મેકઅપ કરવાથી વધારે તેને લાંબા સમય સુધી સ્ટે કરીને રાખવુ મુશ્કેલ કામ છે. તેમજ જો તમે મેકઅપ કરવામાં એક્સપર્ટ નથી કે તમને  બેસિક ટીપ્સ નથી ખબર તો મેકઅપ તમારા સરસ ચેહરાને 
પણ બગાડી નાખે છે. તેથી અમે તમને આપી રહ્યા છે કેટલક મેકઅપ ટીપ્સ જે મેકઓવરમાં તમારી મદદ કરશે. 
 
ફાઉંડેશનના રૂપમાં કરો બીબી ક્રીમનો ઉપયોગ 
આ મૌસમમાં ચેહરાને તાજા અને મેટ લુક આપવા માટે ફાઉંડેશનના રૂપમાં બીબી ક્રીમનો ઉપયોગ કરવું. આ તેલને શોષી લે છે. આ દિવસોમાં ક્રીમી ઉત્પાદની જગ્યા પાઉડર આધારિત ઉતપાદોના ઉપયોગ કરવું. 
 
આ મોડે સુધી રહે છે અને જલ્દી પરસેવુ આવવા નહી દે છે તેથી ગાળની મુસ્કુરાહટને પાઉડર બ્લશરથી હાઈલાઈટ કરવું. 
 
આંખ પર આ કલર્સના શેડસ લગાવો 
આંખની ઉપર પેસ્ટલ કલર્સ જેમ બેબી પિંક, લેવેંડર મિંટ ગ્રીન કોરલ પીચ વગેરે શેડસનો ઉપયોગ કરવું. આ બધા આંખ પર સુંદર લાગશે અને મનને કાળઝાળ ગરમીથી રાહત આપશે. 
 
લાઈનર લગાવવાની આ ટ્રીક આવશે કામ 
જો આંખ પર આઈશેડો નહી લગાવા ઈચ્છો તો કલરફુલ લાઈનર લગાવીને પણ તમારી આ6ખોને સુંદર બનાવી શકો છો. મેટેલિક સ્ટીલ, સિલ્વર ગ્રે, પિકૉક ગ્રીન અને ઈલેક્ટિટક બ્લૂ જેવા રંગોના ઉપયોગ તમને 
 
આ સીજનમાં ખૂબ ટ્રેંડી જોવાશે. તે સિવાય તમે વિંગ્ડ આઈ લાઈનરથી પણ આંખોને સુંદર બનાવી શકો છો. તેના માટે તમે વિંગની જેટલી લંબાઈ ઈચ્છો છો તેટલે લાંબી લાઈન અરીસામાં જોઈને બહારી બાજુ અને 
ઉપરની તરફ ખેંચી લો. તે પછી અંદર ખૂણાથી પાતળી લાઈન કરતા વ્ચ્ચે રોકી જાઓ. પાછળ ખેંચાયેલી વિંગ એટલે કે લાઈનને વચ્ચેમાં બનેલી લાઈનથી લાવીને જોડી દો અને ખાલી જગ્યાને ભરી દો. આ આખી 
 
પ્રક્રિયાને બે ભાગમાં તેથી વહેચ્યુ કે તમારા હાથ ન કંપાય અને લાઈનર યોગ્ય રીતે લાગી શકે. આ તમારી આંખના આકારને સારી રીતે વ્યક્ત કરશે. સાથે તેને લગાવવાથે તમને વએધારે મેકઅપ કરવાની જરૂર 
પણ  નથી પડશે. 
 
વાટરપ્રૂફ ઉત્પાદ લો. 
આ મૌસમમાં આંખોના મેકઅપ માટે વાટરપ્રૂફ ઉત્પાદ જ ઉપયોગ કરવું. પલકોને આઈલેશ કલરથી કર્લ કરી તેના પર મસકારાને ડબલ કોટ લગાવો. 
 
હોંઠ માટે હળવા શેડસ 
પિંક કે લાઈટ કોરલ જેવા હળવા શેડસ આ સમર સીજનમાં તમારા હોંઠની સુંદરતા નિખારશે. આ મૌસમમાં હાઈડ્રેટિંગ અને માઈશ્ચરાઈજિંગ લિપસ્ટીકનો ઉપયોગ વધારે સારું હોય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

World Bicycle Day 2021: જાણો કેમ ઉજવાય છે વિશ્વ સાયકલ દિવસ, શુ છે તેનુ મહત્વ અને ફાયદા