Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રેગ્નેંસી ટાઈમમાં કરો સ્કિનની ખાસ કેયર , આ 7 કામ જરૂર કરો

પ્રેગ્નેંસી ટાઈમમાં કરો સ્કિનની ખાસ કેયર , આ 7 કામ જરૂર કરો
, શનિવાર, 18 ફેબ્રુઆરી 2017 (15:18 IST)
ગર્ભાવસ્થાના સમયે કેટલીક મહિલાઓની સ્કિન ગ્લો કરવા લાગે છે તો કેટલાકને તેનાથી સંબંધિત ઘણી પરેશાનીઓ ઝીલવી પડે છે. ત્વચામાં આ વધા ફેરફાર પ્રેગ્નેંસી હાર્મોનજના કારણે આવે છે . જેમ જ બાળક દુનિયામાં આવી જાય છે તેમની બધી ત્વચા સંબંધિત પરેશાનીઓ દૂર થઈ જાય છે. જો તમે પ્રેગ્નેંસીના સમયે તમારી હેલ્દી સ્કિન ઈચ્છો છો તો તમારી સ્કિન કેયર રોટનમાં ફેરફાર લાવવું પડશે. 
1. ભરપૂરમાત્રામાં પાણી 
ગર્ભાવસ્થામા& પાણીનો વધારે થી વધારે સેવન કરવા જોઈએ. ઓછામાં ઓછા 2 લીટર પાણી તો પીવું જ જોઈએ. તેનાથી ઝેરીલા તત્વ શરીરથી બહાર નિકળતા રહે છે. અને બાળકના આરોગ્ય સરસ થઈ જાય છે. જો તમને આ સમયે પાણીનો સ્વાદ સારું ન લાગે તો તમે તેની જગ્યા નારિયળના પાણી પણ વધારેમાત્રામાં લએ એ શકો છો. 
2. આઠથી દસ કલાકની ઉંઘ જરૂરી 
દિવસભર સતત કામ કરવાની જગ્યા તમને કામ કરતા સમયે થોડું-થોડું રેસ્ટ જરૂર લેવું જોઈએ. તેનાથી તમને થાક પણ નહી થશે અને આખું દિવસ તમારામાં એનર્જી બની રહેશે. 
 
3. સંતુલિત આહાર 
પ્રેગ્નેંસીમાં તમને તમારી ડાઈટ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. તમે તેના માટે તમારા ડાકટરથી ડાઈટ ચાર્ટ પણ બનાવી શકો છો. 
 
4. માઈશચરાઈજર- હાર્શ સાબુ ત્વચાની બધી નમી સોખી લે છે. આથી તેની જગ્યા તમે ફેશિયલ ક્લીંજરનો પ્રયોગ કરો. 
 
5. સ્ટ્રેસથી દૂર રહો
તમારા અને થનાર બાળક બન્ને માટે જ તનાવ સારું નહી આથી જેટલું હોય શકે અને તેનાથી બચવું અને થૉડી વાર એકલામાં સમય પસાર કરો. તમે ઈચ્છો તો મેડીટેશન પૅન કરી શકો છો. 
 
6. ધૂપથી બચવું- ગર્ભાવસ્થામાં તમે જ્યારે પણ તડકામાં નિકળો તો સનસ્ક્રીન લગાવો. જો તમારી એક્ને પ્રાન સ્કિન છે તો તમે કોઈ પણ પ્રાડ્કટ લેવાથી પહેલા સારા ડાકટરથી સલાહ લઈ લો. 
 
7. સ્કિન કેયર -  
એક દિવસમાં તમે તમારી ત્વચાને ત્રણ વાર સાફ કરો અને સૂતા પહેલા ખાસ કરીને. 
 
 
 
 
 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભીંડા જ નહી ભીંડાનું પાણી પણ છે લાભદાયક