Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Rainy Seasonમાં પણ સુંદરતાને સુરક્ષિત રાખો(see Video)

Rainy Seasonમાં પણ સુંદરતાને સુરક્ષિત રાખો(see Video)
, શુક્રવાર, 14 જુલાઈ 2017 (14:38 IST)
માનસૂન આવી ગયું છે. વરસાદના આ મૌસમમાં ગરમીથી તો રાહત મળે છે પણ તેનો  અસર સીધો તમારી સ્કિન અને વાળ પર જોવાય છે. ગરમીઓ પછી માનસૂનનો મૌસમ આવે છે અને આ મૌસમમાં વાળ ચિપચિપા અને ખરતા વાળની સમસ્યાની સાથે ડેંડ્રફનો પણ સામનો કરવું પડે છે. 
 
આ ઋતુમાં સુરક્ષિત મેકઅપ કરવું બહુ જરૂરી છે નહી તો ભેજના કારણે સ્કિન  પ્રાબ્લેમમાં અને ખરતા વાળની સમસ્યા વધી જાય છે. તેથી તમે ઘરેલૂ ઉપાયના સહારા લઈ શકો છો. 
એવા જ કેટલાક ઘરેલૂ ઉપાય અમે તમારી માટે લાવ્યા છે. જુઓ વીડિયો .... 
webdunia
હેયર કેયર ટિપ્સ 
* વાળમાં સ્પ્રે, જેલનો પ્રયોગ ન કરવું. 
* વરસાદમાં વાળ પલળી જાય તો તરત શૈંપૂ કરીને તેને સારી રીતે સૂકાવો. 
* સતત વાળમાં તેલ ન લગાવું. અઠવાડિયામાં એક વાર ઑયલિંગ કરી સારી રીતે માથું ધોઈ લો. 
* વાળને વાર વાર ન પલાડવું. કારણકે આ મૌસમમાં વાળની જડ ભેજના કારણે નબળી થઈ જાય છે. જો આ ભીના રહેશે તો તૂટશે. 

 
webdunia
સ્કિન કેયર ટિપ્સ 
* ઓછામાં ઓછા 8 થી 10 ગિલાસ પાણી જરૂર પીવું. આ મૌસમમાં આ તમારા સ્વાસ્થયની સાથે ચમકદાર સ્કિન માટે પણ બહુ બેસ્ટ ઉપાય છે. 
* દિવસમાં બે વાર ફેશવૉશથી ચેહરા ધોવું. 
* આ મૌસમમાં તમારું ચેહરો માશ્ચરાઈજર કરવું ન ભૂલવું. આ ચેહરાને વધારે તેલ અને ખીલ વગેરેથી દૂર રાખે છે. 
* અઠવાડિયામાં બે વાર ચેહરાને સ્ક્રબની મદદથી સાફ કરો. તેનાથી પોર્સમાં રહેલી ગંદગી સાફ થઈ જાય છે. અને અકિનને પૂરી ઑક્સીજન મળે છે. 
* તળેલું ભોજન કે બહારના ખાવાથી પરહેજ કરવું આ પણ સ્કિન પર પિંપલ્સના કારણ બને છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દીકરા માટે માં એ બોલાવી કૉલગર્લ