rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જો ઈચ્છો છો પાઉટી લિપ્સ તો આવી રીતે લગાડો આ સ્ક્રબ

પાઉટી લિપ્સ
, બુધવાર, 4 જાન્યુઆરી 2017 (12:35 IST)
ખૂબસૂરતીમાં ચેહરા અને વાળની સાથે સાથે હોંઠનો પણ મુખ્ય ભાગ હોય છે. આજના સમયમાં પાઉલી લિપ્સ ખૂબ ક્રેજમાં છે. છોકરીઓ તેમના લિપ્સને ઉભરતા (પાઉટી) જોવાતા માટે ઘણા રીતના ટ્રીટમેંટ અને સર્જરી કરાવે છે. જેને ઘણી વાર ખોટા અસર પણ પડે છે. એવામાં જો તમે કેટલાક ઘરેલૂ વસ્તુઓના ઉપયોગ કરો તો તેનો કોઈ નુકશાન પણ નહી થાય અને લિપ્સ પાઉટી પણ લગવા લાગશે. આજે અમે તમને લિપ્સને પાઉટી બનાવા માટે સરળ રીત જણાવી રહ્યા છે. જેની મદદથી તમે હોંઠને પાઉટી બનાવી શકો છો. 
જરૂરી સામગ્રી 
1 ચમચી સફેદ કે બ્રાઉન શુગર 
1 ચમચી આર્ગેનિક મધ 
1 નાનું જાર પેસ્ટ બનાવા માટે 
1 નાનું આદુનો ટુકડો 
 
સ્ક્રબ બનાવાનો તરીકો 
એક બાઉલમાં સફેદ કે બ્રાઉન શુગર નાખી દો. આદુંના નાના નાના ટુકડા કાપી લો. શુગર બાઉલમાં આદુંના ટુકડા અને 1 ચમચી મધ મિકસ કરો. પછી બધે વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. પછી આ પેસ્ટથી હોંઠ પર સ્ક્રબ કરો. તમે હોંઠ પર સ્ક્રબિંગ કરવા માટે જૂનો બ્રશનો પણ ઉપયોગ કરી શકો છો. પણ હોંઠને એસફોલિએટ કરવા માટે નર્મ , નાના અને સર્કુલેશન મોશનનો પ્રયોગ કરો. તમે તમારા હોંઠને નર્મ ટિશૂ પેપરથી સાફ કરો.આ પ્રક્રિયાને અઠવાડિયામાં એક વાર કરો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રોજ એક લસણની કળી અનેક રોગોનો નાશ કરે છે