ઓઈલી સ્કિનવાળા લોકો વરસાદની ઋતુમાં એક આખા લીંબુનો રસ લો. તેમાં બે ચમચી ચણાનો લોટ મિક્સ કરો. તેને ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી ચહેરો ધોઈ લો. આને કારણે ચહેરા પર તેલની સમસ્યા નહીં રહે અને ભેજને કારણે ચહેરો ચીકણો નહીં થાય.