પાર્ટી માટે તૈયાર થઈ રહ્યા છો, તો તૈયાર થતા આ ભૂલીને પણ ન કરવી આ ભૂલોં

રવિવાર, 7 એપ્રિલ 2019 (07:25 IST)
જો તમે પાર્ટીમાં જવાની તૈયારીમા છો, તો કયાંક તમે ખૂબ ઉત્સાહિત થઈ અને તમે ઘણુ બધું વિચારીને રાખ્યું હશે. આ દિવસ એતમે સુંદર પણ જોવાવા ઈચ્છશો. પણ અમે તમને જણાવી રહ્યા છે. કેટલીક ભૂલ જે મેકઅપ કરતા સમયે છોકરીઓ કરે છે અને આ ભૂલોના કારણે તેમના ચેહરાનો આકર્ષણ 
ગુમાવી નાખે છે. 
 
જો તમે પણ તૈયાર થતા આમાંથી કોઈ ભૂલ કરો છો તો તેને કરવાથી બચવું. 
1. જો ફાઉંડેશન જરૂરતથી વધારે કે સ્કિન ટોનથી મેચ કર્યા વગર લગાવી છે, તો તમારું ચેહરો પીળો પીળો જોવાશે. પછી ત્યારબાદ મેકઅપની જે સ્ટેપ્સ કરશો એ નકામી જ જશે. 
 
2. જો ચેહરાના ડાઘ છુપાવવા માટે કંસીલરનો ઉપયોગ કરો છો, તો ધ્યાન રાખો કે જો સ્કિન ટોનના મેચ નહી કરતો કંસીલર લગાવશો તો ચેહરા પર જગ્યા જગ્યા પેચેસ જોવાશે. 
 
3. બ્લશર વધારે લગાવવાથી તમે વધારે સુંદર લાગસ્ગો આવું નથી. તેને પણ યોગ્ય માત્રામાં જ ફેસપર લગાવવું. ચેહરા જોકર જેવું લાગી શકે છે. 
 
4. ત્વચાના રંગ મુજબ જ લિપ્સ્ટીકના કલર ચયન કરવું. નહી તો તમે હંસીનો પાત્ર બની શકો છો. 
 
5. મેકઅપ કરવા માટે સાચા સ્થાનનો ચયન કરવું. એવી જગ્યા જ્યાં પૂરતી રોશની ન હોય જેનાથી મેકઅપના સમયે સાચો અંદાજ મળે રહે કે મેકઅપ યોગ્ય થઈ રહ્યું છે કે નહી 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ શું તમે પણ માનસિક તનાવના શિકાર થઈ જાઓ છો? તો આ રીતે કરો કંટ્રોલ