Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

instant Glow beauty ઈંસ્ટેટ ગ્લો મેળવવા માટે બેસનનો આ રીતે કરો ઉપયોગ

instant Glow beauty  ઈંસ્ટેટ ગ્લો મેળવવા માટે બેસનનો આ રીતે કરો ઉપયોગ
, સોમવાર, 1 નવેમ્બર 2021 (08:50 IST)
ઈંસ્ટેટ ગ્લો મેળવવા માટે 
1 ચમચી બેસન અને ચમચે મુલ્તાની મિટ્ટી મિક્સ કરો. તેમાં ટામેટાનો રસ ઉમેરો અને સ્મૂધ પેસ્ટ બનાવો. તેને તમારા ચહેરા પર લગાવો અને સુકવા દો પછી ચહેરો ધોઈ લો. આ પેક તમારી ત્વચાને ન માત્ર ઠંડક આપશે પણ તેનાથી ચહેરા પરથી એક્સ્ટ્રા ઑયલ પણ નિકળી જશે. આ સિવાય ટામેટામાં એસ્ટ્રિજન્ટ અને ત્વચા  ટોનિંગ ગુણધર્મો ધરાવે છે, જે તેલયુક્ત ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Facts of Sardar Patel - લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે રોચક વાતો