Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સફેદ વાળથી છુટકારો મેળવવા માટે ઘરેલુ ઉપાયો

સફેદ વાળથી છુટકારો મેળવવા માટે ઘરેલુ ઉપાયો
, શનિવાર, 19 ઑગસ્ટ 2017 (16:37 IST)
વાળ ખરવા અને સફેદ થવા સૌની સામાન્ય સમસ્યા છે. જેનાથી પરેશાન થઈને લોકો અનેક પ્રકારના બજારી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. જેની સાઈડ ઈફેક્ટ હોય છે. આજકાલ લોકોને સફેદવાળ નાની વયમાં જ થવા માંડે છે. તમે સફેદ વાળની સમસ્યાથી મુક્તિ મેળવવા માટે આ ઘરેલુ નુસખા અપનાવી શકો છો. 
 
1. કાળા મરી - કાલા મરીને પાણીમાં ઉકાળી લો. કાળા મરીના પાણીથી વાળ ધોવાથી સફેદ વાળની સમસ્યા દૂર થાય છે. 
 
2. કોફી - સફેદ વાળને જો તમે બ્લેક ટી કે કોફીથી ધોશો તો તમારા સફેદ વાળ ફરીથી કાળા થવા માંડશે. 
આવુ તમે બે દિવસમાં એકવાર જરૂર કરો.. 
 
3. દહી - હિના મહેંદી અને દહીને મિક્સ કરીને વાળમાં લગાવો. આવુ અઠવાડિયા સુધી કરશો તો સફેદવાળ કાળા થઈ જશે. 
 
4. ડુંગળી - ન્હાવાના થોડીવાર પહેલા તમારા વાળમાં ડુંગળીનુ પેસ્ટ લગાવો.  આનાથી તમારા સફેદ વાળ કાળા થવા શરૂ થઈ જશે.  વાળમાં ચમક આવશે અને સાથે જ વાળ ખરતા પણ રોકાય જશે. 
 
5. કઢી લીમડો - કઢી લીમડો પાણીમાં નાખીને એક કલાક માટે મુકી દો.. આ પાણીથી વાળ ધોવાથી લાભ થાય છે. 
webdunia gujaratiના વીડિયો જોવા માટે કિલ્ક કરો.. અને Subscribe  કરો નવી ન્યૂજ અને video માટે 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રોજ કરો 10 મિનિટની આ કસરત, જાંઘની ચરબી ઉતરી જશે