Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 11 January 2025
webdunia

5 Steps માં ફટાફટ મેકઅપ ટીપ્સ

5 Steps માં ફટાફટ મેકઅપ ટીપ્સ
, મંગળવાર, 14 જુલાઈ 2020 (10:49 IST)
ઑફિસ અને ઘરના કામ પછી લગ્નમાં પણ જવું છે. તે સમયે તમે ઓછા સમયમાં જ લગ્નમાં જવા માટે તરત તૈયાર થવાની જરૂર હોય છે. સાથે જ તમને સુંદર અને પરફ્કેટ જોવાવું છે તો, આવો જાણીએ અમે તમને જણાવીએ છે કે કેવી રીતે તમે માત્ર 5 સ્ટેપ્સમાં તરત મેકઅપ કરીને લગ્ન માટે તૈયાર થઈ શકો છો. 
 
1. સૌથી પહેલા સાફ ધોવાયેલા ચેહરા પર લિક્વિડ ફાઉંડેશન લગાવો અને પૂરી રીતે ચેહરા પર એક સમાન કરી નાખો. 
 
2. બપોરના લગ્ન ફંકશન માટે મેકઅપ કરતા સમયે બધી વસ્તુઓમાં પિંક, પીચ, પર્પલના લાઈટ શેડસનો ઉપયોગ કરવું. 
 
3. દિવસના લગ્ન અને ફંકશન માટે આઈ મેકઅપ હળવા રાખવું. લિપ મેકઅપ થોડું ડાર્ક રાખો પણ યાદ રાખવું કે બહુ ડાર્ક નહી કરવું. 
 
4. સાંજની પાર્ટી અને ફંકશન માટે પિંક પર્પલના ડાર્ક શેડસ યૂજ કરી શકો છો. સાંજે અને રાતના ફંકશન માટે મેકઅપ કરતા સમયે આઈ મેકઅપને હાઈલાઈટ કરવી અને લિપ મેકઅપ હળવ રહેવા દો. 
 
5. ફેસ્ટિવલ લુક માટે ફ્રેંચ બન હેયર સ્ટાઈલના ચયન કરી શકો છો. આ સરળતાથી જ બની જાય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Health Tips: ખાલી પેટ ભૂલથી પણ ન ખાશો આ વસ્તુઓ, થશે મોટુ નુકશાન