Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટૂથબ્રશથી મેળવો ચેહરા પર નેચુરલ ગ્લો

ટૂથબ્રશથી મેળવો ચેહરા પર નેચુરલ ગ્લો
, સોમવાર, 20 માર્ચ 2017 (14:58 IST)
બેદાગ, ખૂબસૂરત અને ચમકતો ચેહરો દરેક કોઈની પસંદ હોય છે. ચેહરા પર નેચરલ ગ્લો લાવવા માટે ઘણી છોકરીઓ બ્યૂટી ટીપ્સને પણ ફૉલો કરે છે. પણ આ બ્યૂટી ટીપ્સ તમારા અસર માત્ર થોડીવાર માટે જોવાવે છે. જો તમે સાચે તમારા ચેહરા પર નેચરલ ગ્લો લાવવા ઈચ્છો છો તો ટૂથબ્રશના ઉપયોગ કરી શકો છો. 
 
આમ તો ટૂથબ્રશનો ઉપયોગ દાંત સાફ કરવા માટે કરાય છે. પણ જ્યારે એ જૂનો થઈ જાય છે તો લોકો તેનો ઉપયોગ જ્વેલરીને ચમકાવાઅ કે પછી ઘરેલૂ કામ કરવા માટે કરે છે. પણ આને અને તમને આ બધાના સિવાય ટૂથબ્રશનો એક અનેરું ફાયદો જણાવી રહ્યા છે. જી હા ટૂથબ્રશની મદદથી તમે તમારા ચેહરા પર નેચરલ ગ્લો અને નિખાર લાવી શકો છો. 
જરૂરી સામાન
- 1 ટૂથબ્રશ
- હૂંફાણા પાણી 
- ફેસવૉશ
- સ્ક્ર્બ
- માશ્ચરાઈજર
 
કેવી રીતે ઉપયોગ કરીએ
1. સૌથી પહેલા એક નરમ ટૂથ બ્રશ લો અને તેને હૂંફાણા પાણીથી સારી રીતે ધોઈ લો. 
2. હવે તમારા ચેહરા અને ગરદનને કોઈ ફેશવૉશથી હૂંફાણા પાણીથી સારી રીતે સાફ કરી લો. 
3. ત્યારબાદ ચેહરાને ગરદન પર સ્ક્રબ લગાદો અને બ્રશથી હળવા-હળવા સર્કુલર મોશનમાં રબ કરો. ધ્યાન રાખો કે બ્રશને ચેહરા પર ઉપયોગ બહુ હળવા હાથથી કરવું છે. 
4. 2 મિનિટ સુધી ચેહરા પર આવું કરતા રહો. પછી ચેહરાને ઠંડા પાણીથી ધોઈ લો. પછી ચેહરાને કોઈ સૂતર કપડા કે ટોવેલથી લૂંછી લો. 
5. હવે તમારા ચેહરા પર કોઈ માશ્ચરાઈજર લગાવો. 
 
અઠવાડિયામાં એક કે પછી બે વાર આવું જરૂર કરો. આવું કરવાથી ચેહરા અને ગરદનના ડેડ સેલ્સ ખત્મ થઈ જાય છે. જેનાથી ચેહરા ગ્લો કરવા લાગે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આરોગ્ય માટે શુ છે લાભકારી, દૂધ કે દહી ?