1. ટામેટાં - સ્કિનના ડાઘ- ધબ્બા દૂર કરવા માટે ટામેટાં બેસ્ટ છે. ટામેટાંમાં રહેલ ગુણ સ્કિનના Ph લેવલને બેલેંસ કરે છે. તેને ચેહરા પર લગાવો અને ગોરો રંગ મેળવો
2. મધ - મધમાં એંટીઓક્સીડેંટ ગુણ હોય છે જેનાથી ચેહરો ગ્લોઈંગ બને છે. મધને ચેહરા પર લગાવો અને મસાજ કરો .
3. બટાટા - બટાટા સ્કિન માટે ખૂબ લાભકારી છે. બટાટાને અડધા કાપીને ચેહરા પર મસાજ કરો. તેનાથી રંગતમાં નિખાર આવશે.
4. પાલક - જો તમે ડાઘ-ધબ્બાથી પરેશાન છો તો તેના માટે પાલકનો ઉપયોગ કરો. પાલકની પેસ્ટ બનાવીને ડાઘ-ધબ્બા પર લગાવો. પછી સૂકાયા પછી ધોઈ લો. તેનાથી ચેહરો ચમકદાર બનશે.
5. એલોવેરા - એલોવેરાને ચેહરા પર લગાવવાથી ઘણા સ્કિન પ્રાબ્લેમ્સ દૂર હોય છે. તેને ચેહરા પર લગાવીને હળવા હાથથી મસાજ કરો. તેનાથી સ્કિન નરમ થશે.
6. હળદર અને મલાઈ - મલાઈ અને હળદરની પેસ્ટ બનાવીને ચેહરા પર લગાવો. 30 મિનિટ પછી ચેહરાને પાણીથી ધોઈ લો. તેનાથી સ્કિનમાં નિખાર આવશે અને ડાઘ-ધબ્બા દૂર થશે.