Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Beauty of Girls - 20ની વય પછી યુવતીઓની બૉડીમાં આવે છે આવા ફેરફાર, આ વાતોનુ રાખો ધ્યાન

Beauty of Girls - 20ની વય પછી યુવતીઓની બૉડીમાં આવે છે આવા ફેરફાર, આ વાતોનુ રાખો ધ્યાન
, મંગળવાર, 23 મે 2017 (14:06 IST)
વય સાથે યુવતીઓની બોડીમાં અનેક પ્રકારના ફેરફાર થાય છે. આ દરમિયાન અનેક હેલ્થ પ્રોબલેમ્સ પણ થાય છે. જેની યોગ્ય સમયે જાણ કરીને સૉલ્યૂશન કાઢી શકાય છે.  અમે બતાવી રહ્યા છે 20 પછી યુવતીઓની બૉડી પર થનારા ફેરફાર વિશે... 
 
- 20ની વય પછી યુવતીઓની બોડીમાં હોર્મોનલ ચેંજીસ આવે છે જેને કારણે મેટાબોલિજ્મ સ્લો થઈ જાય છે ન વેટ વધવા માંડે છે. 
 
- વેટ કંટ્રોલ કરવા માટે રોજ 30 મિનિટ એક્સરસાઈઝ કરો કે પછી યોગા કરો અને ડાયેટમાં પ્રોટીન લો. 
 
 
- 20ની એજ પછી હોર્મોનલ ઈમબેલેંસને કારણે યુવતીઓના પીરિયડ્સ સમયસર આવતા નથી. 
 
- ડાયેટમાં ફળ અને ગ્રીન વેજીટેબલ્સ વધુ લો. તેમા ભરપૂર આયરન વિટામિંસ, મિનરલ અને એંટીઓક્સીડેટ્સ મળશે. જેનાથી પીરિયડ્સ રેગ્યુલર ટાઈમ પર આવશે. 
 
- હોર્મોનલ ચેંજીસને કાઅણે પિંપલ્સ અને ડ્રાય સ્કિનની પ્રોબ્લેમ થવા માંડે છે. 
 
- વધુ ઓઈલી ફુડ ન ખાશો અને દિવસમાં 2-3 વાર ચેહરો સ્વચ્છ પાણીથી ધુઓ 
 
- આનાથી ચેહરાનુ ઓઈલ કંટ્રોલ થશે અને પિંપલ્સની પ્રોબલેમ નહી રહે 
 
- હોર્મોનલ ચેંજ થવાને કારણે યુવતીઓના વાળ રફ અને ડ્રાય થવા માંડે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gujarati Vangi - બટાકાવડા