Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બ્રેસ્ટ મિલ્ક ફેસિયલની વધી રહી છે માંગ

બ્રેસ્ટ મિલ્ક
અમેરિકાના સ્પાજમાં જ્યા એક બાજુ બ્રેસ્ટ મિલ્ક ફેશિયલ સામાન્ય વાત છે તો બીજી બાજુ બ્રિટિશ ફેસ ક્રીમમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમારા મોશ્ચરાઈઝરમાં જો થોડુક પેશાબ મિક્સ કરી લો તો તેને ખરાબ ન સમજો કારણ કે તેનાથી તમારી ત્વચા સિલ્ક જેવી નરમ થઈ શકે છે.  આ ઉપરાંત ચિન જોબ્સ(દાઢીને સારી બનાવવા માટે) આઈબ્રોના ટ્રાંસપ્લાંટ અને સિંડ્રેલ જેવા હોઠ તમારી રાહ જોઈ રહ્યા છે. 
 
મેલઓનલાઈન માટે બિયાંકા લંડન લખે છે કે જો અત્યાર સુધી વૈમ્પાયર ફેસ લિફ્ટ અને લીચથી ફેસિયલ કરાવવાના ઉપાય વિચિત્ર લાગે છે અને તમે વધુ વિચિત્ર ઉપાયો માટે તૈયાર રહો. આ નવીનતમ ઉપાયોમાં બ્રેસ્ટ મિલ્ક ફેશિયલ્સ આજકાલ ખૂબ ચર્ચામાં છે.  

webdunia
બ્રેસ્ટ મિલ્કથી ફેશિયલ્સ - અમેરિકામાં એક મોટા સમાચાર છે અને આ બ્રિટનમાં આવવાનો તૈયાર છે. શિકાગોના મડ ફેશિયલ બાર પોતાના ગ્રાહકોને સ્કિન કેયર ટ્રીટમેંટ આપશે જેથી તેને વૈક્ટીરિયા રોધી ગુણોથી તમારી એક્ઝીમા જેવી બીમારીઓની સારવાર થઈ શકે. 
 
કેટલી કિમંત છે આ ફેશિયલની જાણો આગળના પાન પર 
webdunia
ઉલ્લેખનીય છે કે ત્રીસ મિનિટના બ્રીથ ફેશિયલની કિમંત 40 ડોલર (27 પોંડ) હોય છે.  જેમા બ્રેસ્ટ મિલ્કની કિમંત 10 ડોલર હોય છે. અમેરિકાના સ્પામા આ સામાન્ય છે અને એક સ્પાની માલિક શમા પટેલનુ કહેવુ છે કે માનવીય બ્રેસ્ટ મિલ્કમાં લોરિક એસિડ અને અને ઘણી બધી એંટીબોડીઝ હોય છે જે ત્વચામાં થનારા ખીલ અને ઈંફેક્શનને રોકવામાં મદદરૂપ છે. 
 
આ સન બર્ન એક્ઝીમા કરચલીઓ અને ત્વચાને વધુ નરમ બનાવવાનું કામ કરે છે. સ્પા સ્થાનીય સર્ટિફાઈડ મિલ્ક બેંકમાંથી મિલ્ક ખરીદે છે. ઈન્વર્ન કંપની તરફથી 34 પૌંડમાં એક ઈંટેસિવ કોલોસ્ટ્રમ જેલ લાવવામાં આવ્યા છે. જેમા મહિલા દ્વારા બાળકોને જન્મે આપવના 24 કલાકની અંતર પ્રી-મિલ્ક સબ્સ્ટેંસ જોવા મળે છે. આ પ્રકારની હોપની તરફથી આવા સાબુ અને બૉડી વોશેજ લાવવામાં આવ્યા. જેને બકરીઓના દૂધમાંથી બનાવવામાં આવે છે. 
 
આ જેલના સૂત્રીકરણ (ફોર્મ્યૂલેશન) આ રીતે કરવામાં આવ્યુ છે કે તેમા ડેયરી કોલોસ્ટ્રમ પ્રાકૃતિક રૂપે એંટી ઈંફેલેમૈટરી એજેંટ્સનો સમાવેશ થાય છે. જો તમને તમારી આઈબ્રોને કોઈ ફિલ્મી અભિનેત્રી જેવી બનાવવી હોય તો કોસ્મેટિક સર્જન્સ તમને સલાહ આપશે કે તમે આઈબ્રો ટ્રાંસપ્લાંટ કરાવી લો. 
 
ધ હાર્લે સ્ટ્રીટ હેયર ક્લીનિક પર એવો ઉપચાર ઈચ્છતા લોકોની સંખ્યા દિવસોદિવસ વધતી રહી છે. ફૉલીક્યૂલર યૂનિટ એક્સટ્રેક્શન આઈબ્રો ટ્રાંસપ્લાંટ દર્દીઓની સમસ્યાઓનો સ્થાયી નિકાલ છે. આ રીતની સારવાર ત્યારે કરવામાં આવે છે જ્યારે દર્દી જાગૃત અવસ્થામાં હોય છે. જેના હેઠળ દર્દીના કાનની પાછળ નાના વાળને કાઢીને આઈબ્રોના ક્ષેત્રમાં લગાવવામાં આવે છે.  ત્રણ ચાર કલાકમાં થનારા ટ્રાંસપ્લાંટ પર લગભગ 4 હજાર પોંડનુ ખર્ચ આવે છે. 
 
આ  પ્રકારનું ઓપરેશન મહિલાઓ જ નહી પુરૂષો પણ કરવા લાગે છે. ટ્રાંસપ્લાંટ કરાવનારા કુલ દર્દીઓમાં પુરૂષોની સંખ્યા ત્રીસ ટકા છે. આ જ રીતે જો તમે ડબલ ચિન, નીચેની તરફ વધુ લટકતા જબડા કે ઠોડીની આસપાસ વધુ ચરબીને હટાવવી ઈચ્છે છે તો તમે લો લેવલ લેસર થેરેપીની જરૂર હોય છે. આ ત્રણ સેશનમાં પૂર્ણ થાય છે અને દરેક સેશન 30 થી 45 મિનિટનુ હોય છે અને દરેક સેશન પર 150 પૌંડની રકમ ખર્ચ થાય છે. આ ઉપરાંત તમે આઈ-લિપો એક્સસેલ ચિન જૉબ પણ કરાવી શકો છો. 
 
વધુ બ્રા ઓવર હેંગ સર્જરીની જરૂર કેમ હોય છે.. વાંચો આગળના પેજ પર 

બ્રા ઓવર-હેંગ સર્જરીની જરૂર એ સ્ત્રીઓને હોય છે જેમને માટે બ્રા પહેરવી મુશ્કેલ હોય છે અને શરીરના પાછલા ભાગ પર ઢીલી ચામડીના રોલ્સ પહેરનારાઓને સારુ લુક નથી આપતા. અલથૈરપીની મદદથી આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.  જો કે એક નૉન-સર્જીકલ લિફ્ટિંગ ટ્રીટમેંટ છે અને જે સામાન્ય રીતે ચેહરા અને ગરદન પર ઉપયોગમાં લઈ શકાય છે.  આ થેરેપીના હેઠળ ફોકસ્ડ અલ્ટ્રાસાઉંડ ટેકનોલોજીનો પ્રયોગ કરવામાં આવે છે જે ત્વચામાં ઊંડા કોલાજેનને નિશાન બનાવે છે. આ ત્વચાને બદલે સ્ટ્રક્ચરલ ટિશૂજને નિશાન બનાવે છે કારણ કે તેમા જ કોલાજેન હોય છે. 

Share this Story:

Follow Webdunia gujarati