Publish Date: Mon, 01 Feb 2021 (18:07 IST)
Updated Date: Mon, 01 Feb 2021 (18:10 IST)
દરેક બ્રાની એક્સપાયરી ડેટ હોય છે
દરેક બ્રાની એક્સપાયરી ડેટ હોય છે. ઘણી મહિલાઓ વિચારે છે કે તેને આટલી મોંઘી બ્રા ખરીદી છે તો આ લાંબા સમય સુધી ખરાબ નહી હશે. બ્રા કપડા અને લાસ્ટિકથી બને છે. કોઈ નાર્મલ કપડા પણ પડી પડી ખરાબ થઈ જાય છે અને લાસ્ટિક ઢીળી પડવા લાગે છે. તેથી જ્યારે પણ બ્રાની લાસ્ટિક કે હુક ખરાબ થવા લાગે કે પછી તેની ફીટીંગ ગડબડ લાગે તો તેને વગર મોડુ કરી બદલી નાખો.