Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બ્લીચ કરવાની વિધિ અને 9 ટિપ્સ

બ્લીચ
, મંગળવાર, 21 ફેબ્રુઆરી 2017 (16:14 IST)
આજકાલના સમયમાં બધા ઈચ્છે ડાઘ વગરની ગોરી ત્વચા હોય. બધા તેમના ગોરા અને સુંદર જોવાવા ઈચ્છે છે. પણ આજે આટલું પ્લાયુશન છે કે ત્વચા પર ધૂળ માટી જામી જાય છે. જેનાથી તમારી ત્વચાના ડેમેજ થવાનો ખતરો વધી જાય છે. અને ચેહરા પર ખીલ અને ચેહરાને ફીકો પડવા લાગે છે તેને દૂર કરવાના સૌથી સારું ઉપાય છે બ્લીચિંગ. તેનાથી તમારા ચેહરાની ડેડ સ્કિન હટી જાય છે. બ્લીચ કરવાથી ચેહરાનો કાળું પન દૂર થાય છે. 
બ્લીચ કરવાની વિધિ-
1.સૌથી પહેલા તમારા ફેસને કોઈ પણ ફેસવૉશથી ધોઈને સાફ કરો અને ત્યારબાદ cleanserથી સાફ કરો. ફેસ પર બ્લીચ કરવાથી પહેલા તમે તમારા ફેસ પર પ્રી બ્લીચ ક્રીમથી મસાજ કરો તેનાથી સ્કિન સેફ રહે છે. 
2. હવે તમે એક વાટકીમાં તમારી ફેસની ત્વચા મુજબ 2-3 ચમચી બ્લીચ ક્રીમ લો અને તેમાં એક્ટિવેટર 1-2 ચપટી મિક્સ કરો. પણ આ વાતનો ધ્યાન રાખો કે બ્લીચ ક્રીમમાં એક્ટિવેટરની માત્રા વધારે ન હોય કારણકે તેની વધારે માત્રા તમારી ત્વચાને નુકશાન પહોંચાડે છે. 
3. હવે આ બ્લીચને તમારા આખા ચેહરા પર અને ગરદન પર લગાવી લો. 
તમે ઈચ્છો તો બ્રશ કે આંગળીની સહાયતાથી તેને તમારા ચેહરા પર લગાવી શકો છો. 
પણ યાદ રાખવું કે તેને વાળ અને આઈબ્રો પર ન લગાવવું નહી તો વાળનો કલર જુદુ થઈ શકે છે. 
4. હવે તમે આશરે 10-15 મિનિટ સુધી તમારા ચેહરા પર લગાવી રહેવા દો. 
પછી સ્પંજની મદદથી તેને પાણીથી તમારો ચેહરો સાફ કરો. 
તમે બ્લીચને ઉતારવા માટે પોતે જોશે કે ત્વચાનો રંગ પહેલાથી સાફ થશે. 
 
બ્લીચ કરવાના ફાયદા 
1. બ્લીચ કરવાથી sun taning ખત્મ થાય છે. અને તમારા ચેહરા ચમકદાર લાગે છે. 
2. બ્લીચ કરવાથી ડેડ સ્કિન ખત્મ થઈ જાય છે અને ચેહરા પર નિખાર આવે છે. 
3. તેનાથી ચેહરા પરથી ગંદગી હટી જાય છે જે ધૂળ અને માટીથી તમારી ત્વચાને નુકશાન પહોંચાડે છે. 
4. ત્વચાના રંગને નિખારવા માટે બ્લીચિંગ ફાયદાકારી છે. 
બ્લીચિંગ કરતા પહેલા ધ્યાન રાખવાની વાતો
1. જો તમારી ત્વચા બહુ કોમળ અને સેંસેટિવ છે તો તમને બ્લીચ ક્રીમનો સેંસેટિવ ટેસ્ટ કરવું જોઈએ. 
2. જો તમારા ચેહરા પર ખીલ છે તો તમને બ્લીચના પ્રયોગ નહી કરવું જોઈએ. 
3. બ્લીચ ક્રીમમાં એક્ટિવેટર મિક્સ કરતા સમયે મેટલની ચમચી ઉપયોગ નહી કરવી જોઈએ. 
4. હમેશા યાદ રાખો કે ચેહરાની બ્લીચ શરીર પર અને શરીરની બ્લીચ ચેહરા પર નહી લગાડવી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પરીક્ષા આપવા જતા પહેલા ખાવો કેળા, યાદશક્તિ રહેશે મજબૂત