Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Oatmeal Face Mask- ચેહરા પર ન કરાવવો વેક્સ, આ રીતે રિમૂવ કરો ચેહરાના અઈચ્છનીય વાળ

Oatmeal Face Mask- ચેહરા પર ન કરાવવો વેક્સ, આ રીતે રિમૂવ કરો ચેહરાના અઈચ્છનીય વાળ
, મંગળવાર, 11 જાન્યુઆરી 2022 (00:17 IST)
કોરોના સંક્રમિતોની સંખ્યામાં એક વાર ફરીથી વધારો થયા પછી એક વાર ફરીથી બંધ થવુ શરૂ થઈ ગયુ છે. જ્યાં એક બાજુ સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. તો તેમજ લગ્નના સિલસિલો પણ ચાલૂ છે. આ દિવસો લગ્નના સીજન છે અને દરેક દુલ્હન સૌથી વધારે સુંદર જોવાવા માટે ખૂબ કોશિશ કરી રહી છે. દુલ્હન તેમના ચેહરા પર નિખાર મેળવવા માટે ખૂબ કેટલાક બ્યૂટી પ્રોડક્ટસ ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં ઘણી બ્યુટી ટિપ્સ પણ તેમના માટે સમસ્યા બની જાય છે. જેમાંથી Oatmeal Face Mask વડે ચહેરાના અનિચ્છનીય વાળથી છુટકારો મેળવવા માટે. અવાંછિત ચહેરાના વાળ ચોક્કસપણે આપણી સુંદરતા પર ડાઘ લગાવે છે, પરંતુ જ્યારે તેઓને વેક્સથી  દૂર કરાય છે. તેનાથી ત્વચાની ઘણી સમસ્યાઓ થાય છે. જેમ કે ખીલ, ત્વચા પર ફોલ્લીઓ અને શું ખબર નથી. ઘણા લોકો માટે, તે ચેપ તરફ દોરી જાય છે. તેથી દરેક છોકરી
 
તેને ટાળવાનું વિચારે છે. આવી સ્થિતિમાં, જો તમે તમારા ચહેરાના વાળ દૂર કરવા માંગો છો, તો તમે ઓટમીલનો ઉપયોગ કરી શકો છો. ચાલો તે જાણીએ
 
ઓટમીલ સાથે ચહેરાના અનિચ્છનીય વાળથી કેવી રીતે છુટકારો મેળવવો.
 
સામગ્રી - ઓટમીલ (જરૂર મુજબ)
- એક ચમચી મધ 
- 1 ચમચી લીંબૂનો રસ 
 
બનાવવા અને લગાવવાની રીત - સૌ પહેલા ઓટમીલને વાટીને પાવડર બનાવી લો. હવે એક બાઉલમાં ઓટમીલ પાવડર મધ અને લીંબુનો રસ નાખી સારી રીતે હલાવીને પેસ્ટ બનાવી લો.  હવે આ પેસ્ટને ચેહરા પર લગાવી લો. સૂક્યા પછી તેને રગડીને ઉતારી લો.  પછી પાણીથી ચેહરો ધોઈ લો અને મોઈશ્ચરાઈઝર લગાવી લો. અઠવાડિયામાં 2-3 વાર આવુ કરો. 
 
આ માસ્કના ફાયદા શું છે
લીંબુ અને મધ સાથે ઓટમીલ એ ચહેરાના વાળ ઘટાડવાનો સારો ઉપાય છે. તેના ઉપયોગથી ચહેરાના વાળની ​​સાથે બ્લેકહેડ્સ પણ ઓછા થાય છે. બધા સાથે
 
ત્વચા ચમકદાર બને છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઉતરાયણ વિશે નિબંધ - મકરસંક્રાતિનો તહેવાર કેવી રીતે ઉજવાય છે