Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ ઉપાયથી માત્ર 10 દિવસમાં વાળ ખરતા બંદ થઈ જશે અને 30 દિવસમાં આવવા શરૂ થઈ જશે નવા વાળ

આ ઉપાયથી માત્ર 10 દિવસમાં વાળ ખરતા બંદ થઈ જશે અને 30 દિવસમાં આવવા શરૂ થઈ જશે નવા વાળ
, મંગળવાર, 3 જાન્યુઆરી 2017 (00:10 IST)
આજની લાઈફસ્ટાઈલ એવી છે કે દરેક કોઈને વાળની સમસ્યાથી ગૂંચવૂ પડી રહ્યા છે. તેમાં તેજીથી ખરતા વાળની સમસ્યા ખોબ મુખ્ય છે . જવાનીમાં લોકોના માથાના વાળ ગુમ થઈ રહ્યા છે. સૌથી મોટી સમસ્યા તો આ છે કે એક વાર વાળ ખરતા શરૂ થઈ જાય પછી આવતા નથી/ પણ આયુર્વેદમાં તેનો અચૂક ઉપાય કરવાથી મમાત્ર 10 દિવસની અંદર વાળ ખરતા બંદ થઈ જશે પણ 30 દિવસની અંદર નવા વાળ આવવા પણ શરૂ થઈ જાય છે. જો તમારા વાળ ખરતા અને નવા વાળ આવવાની સમસ્યા છે તો આ ઉપાય ને જરૂર અજમાવો. તેના માટે શું કરવું છે આ વિશે અમે તમને જણાવી રહ્યા છે. આમ તો તેના માટે એક તેલ બનાવવું છે અને તેને કેવી રીતે બનાવો છે અને તેલ કેવી રીતે પ્રયોગ કરવું છે તેના વિશે ધ્યાનથી વાંચો અને જે વાત કહી છે તેને અમલ કરો. ત્યારે અ ઉપાય સૌ ટકા લાભ મળશે. 
બનાવવાની રીત- જાસૂસના 60-70 (લાલ કે પીળા બન્નેમાંથી એક સાથ ધ્યાન રહે કે કનેરના ઝાડનાં એક પીળો  બન્નેમાંથી કોઈ પણ કે બન્ને એક સાથે , ધ્યાન રાખો જાસૂદના ઝડમાં એક પીળો ફૂલ ફૂલે છે. અને બીજો ગુલાબી પણ ઝાડ એક જેવું હોય છે. તેના  પાંદળા તોડી લાવો. પાનને સારી રીતે સુકા કપડાથી સાફ કરી લો.. જેથી પાન પર જે માટી ધૂળ જમા છે તે નિકળી જાય. ત્યારબાદ સરસવ નારિયેળ કે જેતૂનમાંથી કોઈ એક લીટર તેલ લો. તેલમાં કનેરના પાનના નાના ટુકડા કરી નાખવું. ત્યારબાદ તેલને ગરમ કરવા મૂકી દો. જ્યારે બધા પાન બળીને કાળા પડી જાય તો તેને કાઢી ફેંકવું અને તેલને ઠંડા કરી ગાળી લો. અને કોઈ બોટલમાં ભરીને રાખી લો. 
 
આવી રીતે કરો તેલ નો પ્રયોગ 
રોજ જ્યાં વાળ નહી છે ત્યાં ત્યાં થોડા તેલ લઈને બસ 2 મિનિટ માલિશ કરવી છે. ત્યારબાદ બીજા દિવસ સુધી તેલનો પ્રયોગ ન કરવું. આ તમે રાત્રે સૂતા પણ લગાવી શકો છો. અને દિવસમાં કામ પર જતા પહેલા પણ . તે સિવાય વાળ ખરવાની સ્થિતિમાં તમે આ તેલનો પ્રયોગ વાળના મૂળ પર કરવું. આંગળીમાં તેલ લઈ અંદર સુધી લગાવો. 
 
પરિણામ 
બસ એક મહીનામાં તમને અસર જોવાવું શરૂ થઈ જશે. માત્ર 10 દિવસમાં વાળ ખરવા બંદ થઈ જશે કે બહુ જ ઓછા અને નવા વાળ એક મહીના સુધી આવવા શરૂ થઈ જશે. અ ઉપાય અત્યારે સુધી ઘણા લોકો પર પ્રયોગ કરાયું છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અકબર બીરબલ - બુદ્ધિની કસોટી