લગ્નના એક મહીના પહેલા સૌંદર્ય નિખારવાના ઉપાય (Beauty tips for brides)
* તમારી બ્યૂટીશિયનથી મળી નિયમિત સ્કિન ટ્રીટમેંટ અને ફેશિયલ શિડ્યૂલ નક્કી કરી લો.
* સ્કિન અને વાળથી સંકળાયેલી સમસ્યાઓને દૂર કરવા માટે કાં તો ઘરેલૂ ઉપાય કરો કે એક્સપર્ટની સલાહ લો.
* ક્લીંજિંગ ટોનિંગ અને માસ્ચરાઈજિંગને તમારા સ્કિન કેયરમાં શામેળ કરો. એને દરરોજ અજમાવો જેથી સ્કિનની પૂરી સફાઈ થતી રહે.
* અઠવાડિયામાં એક વાર સ્ક્રબ જરૂર કરો. જેથી ડેડ સ્કિન નિકળી શકે અને નવી સ્કિન આવી શકે.
* રાત્રે સૂતા પહેલા લૂંબૂનો રસ અને કાચા દૂધ મિકસ કર ઈ ચેહરા પર લગાડો. અઠવાડિયામાં ત્રન વાર એનું પ્રયોગ કરો. એનાથી સ્કિનમાં નિખાર પણ આવે છે.
* તમારી ડાઈટમાં ખૂબસૂરતી નિખારવા વાળા ખાદ્ય પદાર્થોનું સેવન કરવું. એના માટે berry, avodaco,
અને vitamin E અને C થી ભરપૂર ખાદ્ય પદાર્થનો સેવન કરવું. આ તમારી ત્વચામાં નિખાર લાવશે.
* જ્યારે પણ ટાઈમ મળે તો બટાટાને કાપીને ચેહરા પર રગડવું , એ એક પ્રાકૃતિક બ્લીચ છે જેનાથી ચેહરાના કોલ્પ્લેકશનમાં નિખાર આવે છે.
* નખ વધારી લો. જેથી લગ્નમાં જુદા-જુદા નેલ આર્ટસ કરી શકાય.