Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સૌથી સર્વશ્રેષ્ઠ વ્યાયામ છે હાસ્ય

સૌથી સર્વશ્રેષ્ઠ વ્યાયામ છે હાસ્ય
N.D
ચહેરાની ઉંમર ઓછી કરવી હોય તો હસો. હાસ્ય એક સુંદર વ્યાયામ છે અને હાસ્યની સાથે તમારો ચહેરો પણ ખુબ જ સુંદર લાગે છે.

ભાવનાત્મકની સાથે સાથે આ એક શારીરિક સત્ય છે કે હાસ્ય એક એવું વ્યાયામ છે જે ચહેરા પર આવતી કરચલીઓને રોકે છે.

હોઠથી લઈને કાન સુધી એકદમ સ્લો મુવમેંટમાં હસવાનું શરૂ કરો. દરેક હાસ્ય વખતે પોતાની હસીને વધારે પહોળી પહોળી કરતાં જાવ. આવું કરતાં કરતાં નીચેનો હોઠ અને દાઢીને સ્ટ્રેચ કરવાનો પ્રયત્ન કરો. તેવી રીતે કે જેવી રીતે આપણે ઈ બોલવાનો પ્રયત્ન કરીએ છીએ. લગભગ છ વખત આવું કરો.

ચહેરાની હાસ્ય રેખાઓ પર પોતાની આંગળીઓ મુકો. પછી એક બાજુથી હાસ્ય રેખા પરની બધી જ આંગળીઓ ઉઠાવવાનો પ્રયત્ન કરો પણ આંગળી વડે દબાવ ન નાંખશો. તેના જગ્યાએ ગાલની માંશપેશીઓ પર દબાવ નાંખો. બંને બાજુ આવુ છ છ વખત કરો.

ચહેરાની સાથે સાથે હાસ્ય તમારા મનને પણ શાંત રાખવામાં મદદ કરે છે. આનાથી તમારો ઉત્સાહ જળવાઈ રહેશે અને તમારા વ્યક્તિત્વમાં પણ નિખાર આવી જશે.

Share this Story:

Follow Webdunia gujarati