Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સિંધાલૂણથી નિખારો ચેહરાની રંગત

સિંધાલૂણથી નિખારો ચેહરાની રંગત
, રવિવાર, 7 મે 2017 (12:20 IST)
1. સિંધાલૂણ અને લીંબૂ 
થોડા સિંધાલૂણમાં 1-2 ટીંપા લીંબૂના રસ નાખી લો આ મિશ્રનને ચેહરા પર ગોળાઈથી ઘુમાવતા લગાવો. ત્યારબાદ પાણીથી મોઢું ધોઈ લો. અઠવાડિયામાં 2 વાર આ સ્ક્રબના ઉપયોગથી ખીલ, બ્લેકહેડસ અને ડેડ સ્કિનની સમસ્યા ખત્મ થઈ જશે. 
 
2. સિંધાલૂણ અને બદામનો તેલ 
જે લોકોને ડ્રાઈ સ્કિનની સમસ્યા છે, તેના માટે આ સ્ક્રબ ખૂબ કારગર છે. તને સિંધાલૂણમાં બદામનો તેલની 2 ટીંપા નાખી તેનાથી ચેહરાની સફાઈ કરો. 
 
3. સિંધાલૂણ અને મધ 
મધ ટેનિંગને ખત્મ કરવાનો સૌથી સરસ ઉપાય છે. સિંધાલૂણમાં થોડું મીઠું મિક્સ કરી તેનાથી ચેહરાને સ્ક્રબ કરો. તમે તે અઠવાડિયામાં 2 વાર ઉપયોગ કરી શકો છો. 
 
4. સિંધાલૂણ અને ઓટમીલ 
ઑયલ ફ્રી ત્વચા મેળવા માટે સિંધાલૂણ અને ઓટમીલ ફાયદાકારી છે. આ બન્નેને સારી રીતે મિક્સ કરી તેમાં થોડું લીંનૂનો રસ બદામનો તેલ પણ મિકસ કરી લો. તેને 1 મિનિટ માટે ચેહરા પર લગાવો અને હૂંફાણા પાણીથી ચેહરા ધોઈલો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

છોકરીથી વાતચીત વખતે છોકરાઓ રોજ્-રોજ કરે છે આ ભૂલો