Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વીજળીનું બિલ થઈ જશે અડધું , અજમાવો 10 સરળ ટીપ્સ

વીજળીનું બિલ થઈ જશે અડધું , અજમાવો 10 સરળ ટીપ્સ
, ગુરુવાર, 14 જુલાઈ 2016 (17:17 IST)
જો તમે તમારું વિજળીનું બિલ વધી જશે તો દિલની ધડકન પોતે વધી જાય છે. પણ જો તમે ઈચ્છો તો ત્મારું વીજળીનું બિલ ઓછું કરી શકો છો. કેટલાક ખાસ નહી પણ સરળ ટીપ્સ છે જેને ફોલો કરો. 
webdunia
ફ્રીજ જો ખાલી રહે છે તો આથી વધારે વીજળી ખર્ચ હોય છે. આથી તમે ફ્રીજ હમેશા ફળ અને શાકભાજી રાખો સાથે જ ફ્રીજને હમેશા નાર્મલ મોડ પર રાખો. 
 

 

webdunia
ઘરમાં વૉશિંગ મશીનમાં વધારે કપડા નાખી દે છે . જો કપડા વૉશિંગની ક્ષમતાથી વધારે રહેશે તો તમારું વીજળી બિલ વધારે જ આવશે આથી વૉશિંગ મશીનમાં ક્ષમતા મુઅજબ કપડા ધોવા માટે નાખો. 
webdunia
ઘણા લોકો રાત્રે સૂતા સમયે ઘરમાં લાઈટ ને ખુલ્લું મૂકી દે છે . આથી નકામું વિજળી બિલ વધે છે. આથી હમેશા બલ્બ અને લાઈટને બેંદ કરીને સૂવૂં . તપાસી લો કે કોઈ બલ્બ નકામું ચાલૂ ન રહે . 
 
webdunia
જો તમારા ઘરમાં બલ્બ છે તો આ વીજળીનું મીટર તેજીથી ચાલે છે. જો બલ્બમી જગ્યા સીએફએલ ( compact florocent lamp) લગાડશો તો વીજળીનું બિલ ઓછું આવશે. 
webdunia
યાદ રાખો કે જીરો વાટનું બલ્બ પણ દસ વૉટના આશરે વીજળી ખાય છે. આથી હોઈ શકે તો કંપ્યૂટરનું પાવર બટન પણ બંદ કરી નાખો. 
webdunia
કંપ્યૂટર , ટીવી , પ્લેયર વગેરે જો રાત્રે ઓપન મૂકી નાખશો તો વિજળીનું બિલ વધશે. ઘરના ઉપકરણ પાવર એક્સટેશનથી જોડવાથી પ્રયોગ કરો. આથી વિજળીનું લોડ એકદમ વધતા ઉપકરણ બળવાનું ખતરો ઓછું રહે છે. 
webdunia
તમારે ત્યાં ગર્મ પાણી કરવા માટે જો વાટર હીટર છે તો એને હમેશા 48 ડિગ્રી પર રાખો. આથી તમારી વીજળી વધારે ખર્ચ નહી થશે. 
 

 
ઘણા લોકો ગર્મીમાં એસી નું પ્રયોગ કરે છે આથી વાતાવરણને નુકશાન પહોંચે છે. જો તમે ઘરમાં કૂલર રાખશો તો એ તમારા આરોગ્ય અને વાતાવરણ બન્ને માટે ફાયદકારી રહેશે. 
 
webdunia
કપડા મશીનની જગ્યા બહાર હવા માં સૂકાવો તો તમારું વિજળીનું બિલ બચશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મેથીના ગોટા