Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તમે કોણી અને ઘૂંટણના કાળાશને દૂર કરવા માંગો છો, તો આટલી ટિપ્સ અજમાવી જુઓ

તમે કોણી અને ઘૂંટણના કાળાશને દૂર કરવા માંગો છો, તો આટલી ટિપ્સ અજમાવી જુઓ

તમે કોણી અને ઘૂંટણના કાળાશને દૂર કરવા માંગો છો, તો આટલી ટિપ્સ અજમાવી જુઓ
, બુધવાર, 2 જુલાઈ 2014 (15:36 IST)
ખાંડ અને લીંબુનો કૉમ્બો - 
લીબૂંનો  રસ કાઢી તમે લીંબુના છાલનું શું કરો છો? દેખીતુ છે કચરામાં જાય છે. પરંતુ હવે એને ફેંકશો નહી, આનાથી તમે  તમારા કોણી અથવા ઘૂંટણના કાળાશ દૂર કરી શકો છો.  લીંબુના છાલ પર  બ્રાઉન ખાંડ કે નોર્મલ ખાંડ થોડી વાર માટે મુકી રાખો. પછી કોણી પર 15 મિનિટ સુધી ઘસો. જો તમારી ત્વચા સંવેદનશીલ હોય તો તમે ખાંડના બદલે મધનો ઉપયોગ કરી શકો છો.  
 
એરંડા તેલનો જાદૂ - 
પાંચ-છ: ટીંપા એરંડાના તેલ અને અડધી ચમચી  લીંબુના રસને મિક્સ કરી સૂતા પહેલાં કોણી અને ઘૂંટણ પર આ મિશ્રણ લગાવો .અઠવાડિયામાં એકવાર આ પ્રયોગ અજમાવી જુઓ પછી તફાવત જુઓ. 
 
જવનો લોટ -
રવો અને જવનો લોટ , હળદર પાવડર, ચંદન પાવડર,મસૂરની દાળનું દૂધ અથવા દહીંને એક સાથે લઈને વાટી લો. આ  પેસ્ટ લગભગ 20 મિનિટ માટે કોણી પર લગાવો.  
 
કોઈપણ ફળના પલ્પને કોણી પર લગાવી શકો છો. કેળા પણ કાળાશને  દૂર કરવામાં મદદગાર છે . 

Share this Story:

Follow Webdunia gujarati